ટોસ્ટ સેન્ડવીચ (Toast Sandwich Recipe in Gujarati)

Devi Amlani
Devi Amlani @cook_26738340

અહીં મેં ટોસ્ટટેડ સેન્ડવીચ બનાવી છે જ્યારે પણ કોઇ મહેમાન આવે કે ઓચિંતાનું જલ્દી જલ્દી કંઈ બનાવવું હોય તેના માટે એક ખૂબ જ ઉપયોગી અને ઉત્તમ રેસીપી છે
#GA4
#week26
#post23
#bread

ટોસ્ટ સેન્ડવીચ (Toast Sandwich Recipe in Gujarati)

અહીં મેં ટોસ્ટટેડ સેન્ડવીચ બનાવી છે જ્યારે પણ કોઇ મહેમાન આવે કે ઓચિંતાનું જલ્દી જલ્દી કંઈ બનાવવું હોય તેના માટે એક ખૂબ જ ઉપયોગી અને ઉત્તમ રેસીપી છે
#GA4
#week26
#post23
#bread

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ચાર લોકો માટે
  1. 1મોટી બ્રેડનું પેકેટ
  2. ૫૦૦ ગ્રામ બટાકા
  3. બેથી ત્રણ ચમચી આદુ મરચાની પેસ્ટ
  4. 1 વાટકીલીલા વટાણા
  5. 1 વાટકીસમારેલી ડુંગળી
  6. સમારેલી ધાણાભાજી
  7. ગાર્નિશીંગ માટે લીલી ચટણી અને મીઠી ચટણી
  8. ૩ ચમચીતેલ
  9. જરૂર મુજબ ઘી
  10. ૧ ચમચીજીરું
  11. ૧ ચમચીલાલ મરચુ પાઉડર
  12. ચપટીહિંગ પછી મારે બોલવું
  13. થોડી હળદર પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકાને બાફી લો અને વટાણાને બોયલ કરી લો.ત્યારબાદ બટાકા ને ક્રશ કરી લો

  2. 2

    હવે એક પેનમાં તેલ લો તેમાં જીરૂ આદુ મરચાની પેસ્ટ અને ડુંગળી નાખીને સાંતળી લો ત્યારબાદ તેમાં મસાલા નાખી દો અને બટાકા અને વટાણા પણ નાખીને હલાવી લો

  3. 3

    હવે બ્રેડ લઇ તેમાં તૈયાર કરેલો મસાલો ભરો અને બંને બાજુ ઘી લગાવી લો

  4. 4

    ત્યારબાદ તેને ટોસ્ટરમાં સેકી લો અને ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Devi Amlani
Devi Amlani @cook_26738340
પર

Similar Recipes