ભાજી (Bhaji Recipe In Gujarati)

Daksh Hirapra @cook_28275298
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા તેલ મુકવુ
- 2
રાઈ જીરુ મસાલો
ડુંગળી ગરેવી સાથે ટામેટાં ગરેવી ઉમેરવુ - 3
૧ ચમચી હળદર મીઠુ,મરચુ ઉમેરવુ અને ૭મીનીટ હલાવવુ
- 4
બાફેલ બટૈકા,રીંગણા,ફલાવર,વટાણા ચુદો કરી તેમા ઉમેરવા
- 5
૧૫ મીનીટ ચડવા દેવુ
- 6
તૈયાર છે ભાજી
- 7
બ્રેડ સાથે પીરસવુ
- 8
તૈયાર છે બ્રેડ ભાજી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ડ્રાય ફ્રુટસ રંગોળી (Dry Fruits Rangoli Recipe In Gujarati)
#DFT#cookpadindia#Cookpadgujaratiડ્રાય ફ્રુટ રંગોળીHAPPY NEW YEAR Ketki Dave -
-
-
હરીયાલી ભાજી
પાઉંભાજી આપણા સહુ ની ફેવરિટ છે.આજે મેં હેલ્ધી ભાજી બનાવી છે જેમાં ગ્રીન વેજીટેબલ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.#હેલ્થીફૂડHeen
-
બ્રેડ ભાજી (Bread Bhaji Recipe In Gujarati)
#ChooseToCook#my son and daughter favourite recipe Jigna Patel -
-
-
-
-
-
-
-
-
-
-
દહીંથરા (Dahithara recipe in Gujarati)
આપણા ગુજરાતીમાં એક તળપદી કહેવત છે "કાગડો દહીંથરુ લઈને ગયો" આ કહેવત ઘણા ઓછા એ સાંભળી હશે અને સાંભળી હશે તો પણ તેનો અર્થ શું થાય એ ખબર નહીં હોય. જ્યારે કોઈ સુંદર છોકરીને કદરૂપો છોકરો પરણીને જાય ત્યારે આ કહેવત કહેવામાં આવે છે. દહીંથરા એ આપણા ગુજરાતની લુપ્ત થઈ ગયેલી વિસરાતી જતી વાનગી છે. જે બનાવવા સરળ છે દેખાવમાં સુંદર છોકરી જેવા સુંદર પણ છે અને સ્વાદમાં લાજવાબ છે. તો આજે આપણે જાણીશું દહીંથરા બનાવવાની રીત. Nigam Thakkar Recipes -
-
ભાજી
#GA4#Week14#cookpad#cookpadindia#cookpadgujarati#december2020Cabbageભાજી બધાની પ્રિય હોય છે. તે પાઉ સાથે ખવાય છે. રોટલી સાથે પણ ખૂબ સરસ લાગે છે. Dhara Lakhataria Parekh -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14729489
ટિપ્પણીઓ (3)