બ્રેડ ભાજી (bread bhaji recipe in Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

બ્રેડ ભાજી (bread bhaji recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ રીંગણા
  2. ૩ નંગબટેટા
  3. ૫૦૦ ગ્રામ કોબી
  4. ૪ નંગડુંગળી
  5. ૪ નંગટામેટાં
  6. ૧ નંગલસણ
  7. ૫ ટે સ્પૂનકોથમીર
  8. ૧ નંગલીંબુ
  9. ૧ ટે સ્પૂનમીઠું
  10. ૧ ટે સ્પૂનલાલ મરચું
  11. ૧ ટે સ્પૂનહળદર
  12. ૨ ટે સ્પૂનગરમ મસાલો
  13. ૨ ટે સ્પૂનબટર
  14. ૫ ટે સ્પૂનતેલ
  15. ૧ ટે સ્પૂનઆદું મરચા ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કુકર મા બધા વેજીટેબલ બાફી લો. પછી તેને સ્મેશ કરી લો.

  2. 2

    ડુંગળી, લસણ, ટામેટાં ઝીણા સમારી લો. ગેસ પર એક લોયા મા તેલ મુકી, તેલ ગરમ થાય એટલે લસણ, ડુંગળી, આદુ મરચાની પેસ્ટ નાખી વઘારો.

  3. 3

    બધુ સંતળાય જાય એટલે બધા મસાલા નાંખી મિક્સ કરી તેમા સ્મેશ બાફેલા વેજીટેબલ નાખી મિક્સ કરી લીંબુ નો રસ નાખી મિક્સ કરો. ભાજી રેડી છે.

  4. 4

    હવે એક લોયા મા બટર, તેલ નાખી ભાજી પર લાલ મરચું નાખી મિક્સ કરો.

  5. 5

    હવે કોથમીર થી ગાર્નિશ કરો. તેની સાથે બટર થી શેકેલ બ્રેડ અને સલાડ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes