ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 1વાટકો બાફેલા વટાણા
  2. 2બાફેલા બટાકા
  3. 2ટામેટા
  4. આદુ લસણ ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    કુકર માં વટાણા બટાકા અને એક ટામેટું બાફિ લો.

  2. 2

    હવે એક પેન મા તેલ મૂકો અને તેમાં જીરું અને હિંગ નાખો આદુ લસણ પેસ્ટ અને ટામેટું અને સમારેલી ડુંગળી ઉમેરો. એ સતાળાઇ જાય એટલે તેમાં બાફેલું ઉમેરી ઉપર થી બધા મસાલા નાખી દો. સ્વાદ વધારવા અને લારી જેવો સ્વાદ લાવવા થોડું તીખું/ખાટું પાણીપૂરી નું પાણી ઉમેરી દો.

  3. 3

    રગડા ને તૈયાર કરી ઉપર થી કોથમીર ભાભરવી પીરસો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ (6)

દ્વારા લખાયેલ

Heenaba jadeja
પર
Gondal

Similar Recipes