પાઉં રગડો(pav ragdo recipe in Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા અને બટાકા બાફી લેવા, ડુંગળી ઝીણી સમારી લેવી,લસણ વાટવું, ટામેટા ક્રશ કરવા.
- 2
એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને મીઠા લીમડાનો વઘાર કરી તેમાં ડુંગળી સાંતળી,લસણ અને આદુ મરચાની પેસ્ટ નાખવી.
- 3
ત્યારબાદ તેમાં ક્રશ કરેલા ટામેટા ઉમેરવા.
- 4
બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં નીમક, હળદર,ગરમ મસાલો, લાલ મરચું, ખાંડ, આમચૂર પાઉડર નાખવો.
- 5
ત્યારબાદ તેમાં બાફેલા વટાણા અને બટાકા જીણા સમારી નાખવા.ચણાનો લોટ પાણીમાં ઓગળી નાખવો.
- 6
રગડો ૧૦ મિનિટ ઢાંકી મિડિયમ તાપે ઊકળે અને બધુ બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો.
- 7
પીરસવા માટે પ્લેટમાં પાઉં ના ટુકડા કરી તેના પર ગરમ રગડો નાખી. સમારેલી ડુંગળી,ઝીણી સેવ, ખજૂર આમલીની ચટણી અને દાડમના દાણા થી ગાર્નિશ કરી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પાઉં રગડો
#FD- મિત્ર એક એવી વ્યક્તિ છે જે દરેક ના જીવન માં ખાસ મહત્વ ધરાવતી હોય છે.. મિત્ર માટે કોઈ 1 દિવસ ખાસ હોય એના કરતાં જ્યારે મિત્ર સાથે હોય એ પળ જ ખાસ બની જાય છે.. મારા જીવન માં પણ એવા થોડા મિત્રો છે જેની સાથે થોડો સમય મળે તો પણ દિવસ ખાસ બની જાય છે.. આજે અહીં મારી ખાસ ફ્રેન્ડ જીજ્ઞા ની મનપસંદ ડીશ બનાવી છે.. જે અમને બંને ને પસંદ છે.. Mauli Mankad -
-
-
-
સમોસા રગડો (Samosa Ragdo Recipe In Gujarati)
#FDમારી ફ્રેન્ડ ની આ ફેવરીટ રેસીપી છેતેરે જેસા યાર કહા મેને તો ખુદા સે માંગા હૈ યાદ કરેગી દુનિયા તેરા મેરા અફસાના Hinal Dattani -
-
પાઉં રગડો(Pav ragda recipe in Gujarati)
#November- રગડો દરેક ગુજરાતી ની પ્રિય વાનગી છે. રગડા સાથે પેટીસ તો આપણે ખાઈએ છીએ, કોઈ વાર પાઉં સાથે રગડો પણ ટ્રાય કરી શકાય.. બહુ જ ટેસ્ટી લાગે છે. Mauli Mankad -
-
પાણીપૂરી રગડો (panipuri no ragdo in Gujarati)
પાણીપૂરીમાં ફૂદીનાનાં ચટપટા પાણીની સાથે, ટેસ્ટી ગરમ રગળો અને ઠંડો આલૂ-ચણાનો મસાલો જરુરી છે.#સુપરશેફ1#પોસ્ટ૧#શાકઅનેકરીસ#માઇઇબુક# પોસ્ટ૧૭ Palak Sheth -
-
પોરબંદર સ્પેશીયલ પાવ રગડો(Porbandar Special Paav Ragdo Recipe In Gujarati)
#CT#porbandar#cookpadindia#cookpadgujratiઆમ તો પોરબંદર માં ઘણી Dishes Famous છે . પણ પાઉં રગડા ની તો વાત જ કંઈક અલગ જ છે. Payal Bhaliya -
-
-
-
પાઉં રગડો(Pau Ragdo Recipe In Gujarati)
હોટલો તથા લારી ઓ છે બંધ તો ચાલો ઘર પર રહી ને બનાવીએ હોટલો તથા લારી ઓ જેવો જ ટેસ્ટી પાઉં-રગડો😋🍽 bhumi kalyani -
-
-
કચ્છી રગડો (Kutchi Ragdo Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpadgujarati#streetfoodરગડો એ કચ્છનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે રગડા નો સ્વાદ ચટપટો હોય છે અને તે ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે રગડા ના ઉપયોગથી ઘણી બધી રેસીપી બનાવી શકાય છે જેમ કે રગડા પૂરી,સમોસા રગડા ચાટ, રગડા ભેળ, રગડા પેટીસ વગેરે...મેં અહીં રગડો બનાવીને રગડા પૂરી,રગડા સમોસા ચાટ અને રગડા ભેળ બનાવી તેની ડીશ શેર કરું છું Ankita Tank Parmar -
-
-
-
પાઉં રગડો
"પાઉં રગડો"એ સૌરાષ્ટ્રનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. પાઉં રગડો ઘરમાં રહેલી સામગ્રીથી જલ્દીથી તેમજ સહેલાઈથી બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે. અચાનક ઘરે કોઈ મહેમાન આવે ત્યારે ગરમ નાસ્તામાં આપી શકાય એવો આ નાસ્તો ખૂબ જ સરસ લાગે છે. ઉનાળામાં સાંજે જમવામાં પણ લઈ શકાય. Vibha Mahendra Champaneri -
-
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#MAR#cookpadindia#cookpadgujarati#street_food#spicy#મહારાષ્ટ્રિયનમે આજે મહારાષ્ટ્ર સ્પેશિયલ માં ખાનદેશ નું special મિસળ પાઉં બનાવ્યું છે .જેમાં ટામેટા નો ઉપયોગ બિલકુલ થતો નથી અને સ્વાદ માં ઝણઝણીત હોય છે ... Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13248679
ટિપ્પણીઓ