રગડો (Ragdo Recipe In Gujarati)

Maithili Chintan Purohit @cook_26622813
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સફેદ વટાણા ને બટાકા બાફી લો.
- 2
બાફેલા બટાકા ને થોડા સમારી લો ને થોડા ને મસરી નાખો
- 3
આદું લીલા મરચા ટામેટા ની પેસ્ટ બનાવી લો.લસણ ની પણ પેસ્ટ કરી લો.
- 4
એક પેન મા તેલ લઇ તેમાં રાઈ,જીરુ,હિંગ ં સુકા લાલ મરચા,તમાલ પત્ર,મીઠા લીમડા na પાન લસણ લઇ વઘાર કરો.
- 5
પછી તેમા આદુ મરચા ટામેટા ની પેસ્ટ નાખો. 5-10 મિનિટ સુધી sataro.
- 6
તેમાં મરચા ની ભુકકી હળદર નાખો..
- 7
બાફેલા સફેદ વટાણા અને બટાકા નો માવો નાખી મિક્સ કરી તેમાં ગરમ મસાલા અને ખાંડ લીંબુ નાખો..જરૂર મુજબ પાણી નાખો.
- 8
15 - 20 મિનિટ સુધી ઉકાળો...
- 9
તેમાં કોથમીર થી ગાર્નીસ કરો.
- 10
પાઉં રગડો પણ ખાઈ શકાય
- 11
સમોસા રગડો પણ ખાઈ શકાય
- 12
અને pattis રગડો પણ ખાઈ શકાય અલગ અલગ
- 13
અલગ અલગ ચટણી નાખી ને મસાલા બી ડુંગળી નાખી સેવ નાખી ne સર્વ કરી શકાય
- 14
તૈયાર છે રગડો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
બ્રેડ રગડો (Bread Ragdo Recipe In Gujarati)
શિયાળામાં ગરમા ગરમ રગડો ખાવાની મજા આવે છે.Bhavana Mankad
-
બ્રેડ રગડો (Bread Ragdo Recipe In Gujarati)
ચોમાસું ચાલતું હોય વર્ષા પડતો હોય ને તેમાં ગરમ ગરમ રગડો સાથે બ્રેડ મજા આવે. Harsha Gohil -
-
-
પાવ રગડો (Pav Ragdo Recipe In Gujarati)
#WD#Ekta mem & Rina didiઆ Recipe હું ekta mem & rinadidi ને dedicate કરું છું, કારણ કે હું cookpad પર થી જે કઈ પણ શીખું છું, તે લોકો through જ છે. Thank you so much mem & didi🙏🙏 Shree Lakhani -
પાઉં રગડો (Pav Ragdo Recipe In Gujarati)
#ATW1#TheChefStory આ કોન્ટેસ ભાગ લેવા નો અવસર આપવા માટે કુકપેડ ટીમ નો આભાર. સૌરાષ્ટ્ર નું પેરીસ છોટા કાશી તરીકે જાણીતું જામનગર એમાં પણ ત્યાં જઈને લખુ ભાઈ નો રગડો તો ખાવો જ પડે. તો જામનગર ની સફરે લ ઈ જાવ. HEMA OZA -
મેથીની ભાજીવટાણા નુ શાક (Methi Matar Shak Recipe in Gujarati)
#GA4#week19મેં આ શાક પહેલીવાર બનાવ્યો અને ઘરમાં બધાને જ બહુ ભાવ્યુંઅને બધા બીજીવાર બનાવવાનું કહ્યું તમને બધાને કેવું લાગ્યું. Varsha Monani -
-
-
-
પાણીપૂરી રગડો (panipuri no ragdo in Gujarati)
પાણીપૂરીમાં ફૂદીનાનાં ચટપટા પાણીની સાથે, ટેસ્ટી ગરમ રગળો અને ઠંડો આલૂ-ચણાનો મસાલો જરુરી છે.#સુપરશેફ1#પોસ્ટ૧#શાકઅનેકરીસ#માઇઇબુક# પોસ્ટ૧૭ Palak Sheth -
-
ફરાળી રગડો(farali ragdo recipe in Gujarati)
#ઉપવાસશ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે ફરાળમાં એકદમ ઈઝી બની જાય તેઓ ફરાળી રગડો સ્વાદમાં તીખો અને ખાટો બનાવ્યો છે. તો તમને જરૂર થી પસંદ આવશે. Falguni Nagadiya -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
- અમદાવાદ ફેમસ દાળવડા (Amdavad Famous Dalvada Recipe In Gujarati)
- વડોદરા નું પ્રખ્યાત પુના મિસળ (Vadodara Famous Puna Misal Recipe In Gujarati)
- ગુજરાતી ખાટા ઢોકળા (Gujarati Khata Dhokla Recipe In Gujarati)
- કચ્છી દાબેલી (Kutchhi Dabeli Recipe In Gujarati)
- ઝટપટ થાલીપીઠ (quick thalipeeth recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14718266
ટિપ્પણીઓ (2)