રગડો (Ragdo Recipe In Gujarati)

chandni monani @cook_29147167
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં તેલ મૂકી અને વટાણા નો વઘાર કરી લેવો ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી બધા જ મસાલા કરી લેવા અને ત્યારબાદ એક વાટકામાં થઇ ગયા બાદ કાઢી અને તેમાં સેવ ખારી શીંગ લીલી ચટણી બધું નાખી અને સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
રગડો(Ragdo recipe in Gujarati)
#GA4#week11શિયાળા ની ઠંડી માં ગરમાં ગરમ શક્કરિયા નો રગડો ખાવા ની એક અલગ જ મજા છે🤗🤗. આ રગડો મારા સાસુ👌👌 ખુબજ સરસ બનાવે છે તો એમની પ્રેરણા થી મેં પણ એમના જેવો જ રગડો બનાવ્યો છે તો ફ્રેંડ્સ તમે પણ જરૂર થી ટ્રાય કરજો ☝️.આ રગડો ખુબજ સરસ લાગે છે. બાળકો આમ તો શક્કરિયા નથી ખાતા પણ જો રગડો બનાવી ને આપીએ તો તે ખુબજ શોખ થી ખાય છે.😋😋😋 તો મારી રેસિપી જોઈ ને તમે પણ 1 વાર જરૂર થી ટ્રાય કરજો...👍👍 Rinku Rathod -
-
-
-
-
-
-
કચ્છી રગડો (Kutchi Ragdo Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpadgujarati#streetfoodરગડો એ કચ્છનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે રગડા નો સ્વાદ ચટપટો હોય છે અને તે ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે રગડા ના ઉપયોગથી ઘણી બધી રેસીપી બનાવી શકાય છે જેમ કે રગડા પૂરી,સમોસા રગડા ચાટ, રગડા ભેળ, રગડા પેટીસ વગેરે...મેં અહીં રગડો બનાવીને રગડા પૂરી,રગડા સમોસા ચાટ અને રગડા ભેળ બનાવી તેની ડીશ શેર કરું છું Ankita Tank Parmar -
પાઉં રગડો (Pav Ragdo Recipe In Gujarati)
#ATW1#TheChefStory આ કોન્ટેસ ભાગ લેવા નો અવસર આપવા માટે કુકપેડ ટીમ નો આભાર. સૌરાષ્ટ્ર નું પેરીસ છોટા કાશી તરીકે જાણીતું જામનગર એમાં પણ ત્યાં જઈને લખુ ભાઈ નો રગડો તો ખાવો જ પડે. તો જામનગર ની સફરે લ ઈ જાવ. HEMA OZA -
-
પાઉં રગડો(Pau Ragdo Recipe In Gujarati)
હોટલો તથા લારી ઓ છે બંધ તો ચાલો ઘર પર રહી ને બનાવીએ હોટલો તથા લારી ઓ જેવો જ ટેસ્ટી પાઉં-રગડો😋🍽 bhumi kalyani -
-
-
-
-
બ્રેડ રગડો (Bread Ragdo Recipe In Gujarati)
શિયાળામાં ગરમા ગરમ રગડો ખાવાની મજા આવે છે.Bhavana Mankad
-
-
-
-
પીનટ ચાટ(Peanut chat recipe in Gujarati)
#GA4#Week12# peanut હેલ્થી એન્ડ ટેસ્ટી પીનટ ચાટ મને જયારે ચટપટું ખાવા નું મન થાય અને જે જલ્દી થી બની જાય એવું હોય તો બસ ઘર માં ખારી સીંગ હોય તો પછી તો પછી હું જલ્દી થી આ પીનટ ચાટ બનાવી લવ છું જે જલ્દી બની પણ જાય છે અને તેની સાથે સાથે હેલ્થી અને ટેસ્ટી પણ છે એક વાર આવી રીતે પીનટ ચાટ બનાવશો તો પછી વારે બનાવી ને ખાવા નું મન થશેJagruti Vishal
-
-
ફરાળી રગડો(farali ragdo recipe in Gujarati)
#ઉપવાસશ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે ફરાળમાં એકદમ ઈઝી બની જાય તેઓ ફરાળી રગડો સ્વાદમાં તીખો અને ખાટો બનાવ્યો છે. તો તમને જરૂર થી પસંદ આવશે. Falguni Nagadiya -
-
-
સમોસા રગડો (Samosa Ragdo Recipe In Gujarati)
#FDમારી ફ્રેન્ડ ની આ ફેવરીટ રેસીપી છેતેરે જેસા યાર કહા મેને તો ખુદા સે માંગા હૈ યાદ કરેગી દુનિયા તેરા મેરા અફસાના Hinal Dattani -
રગડો મસાલા પૂરી (Ragdo Masala poori recipe in Gujarati)
#par#cookpadindia#cookpadgujarati પાર્ટી સ્નેકસ ચટાકેદાર રગડા અને તીખી મીઠી ચટણી સાથે રગડા મસાલા પૂરી, ખૂબ ઓછા સમય માં સરળતા થી બનતુ, પાર્ટી માં સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય એવું, સ્ટ્રીટ ફૂડ. રગડો અને ચટણી અગાઉ તૈયાર કરી ને રાખી શકાય. બાકી ની સામગ્રી પૂરી માં સ્વાદ મુજબ ઉમેરવાની. Dipika Bhalla -
રગડો પેટીસ
#goldenapron3 #week21 #spicy #લોકડાઉન● લોકડાઉન વખતે ચટપટુ ખાવાની ઈચ્છા થાય ત્યારે ઘરે જ સ્ટ્રીટ ફૂડ રગડો પેટીસ પરિવાર માટે બનાવો.તેમાં વપરાયેલ સામગ્રી સરળતાથી ઘરમાંથી જ મળી રહે છે. Kashmira Bhuva
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14728982
ટિપ્પણીઓ