ઓરેન્જ જેલી ડેઝર્ટ (Orange Jelly Dessert Recipe In Gujarati)

Shah Mital
Shah Mital @cook_24927961

ઓરેન્જ જેલી ડેઝર્ટ
#GA4 #Week26

ઓરેન્જ જેલી ડેઝર્ટ (Orange Jelly Dessert Recipe In Gujarati)

ઓરેન્જ જેલી ડેઝર્ટ
#GA4 #Week26

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪-૫
  1. ૧-૧/૨ કપ ઓરેન્જ જયુસ
  2. ૨ ચમચીદળેલી ખાંડ
  3. ૨ ચમચીકોર્ન ફ્લોર
  4. કોપરા નુ ઊણ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    ઓરેન્જ જયુસ મા કોર્ન ફ્લોર, દળેલી ખાંડ નાખી મીક્ષ કરી ગરમ કરવુ, થોડું થીક કરવુ

  2. 2

    ઠડું થાય પછી કન્ટેનર ને તેલ થી ગીસ કરવુ તેમા ઓરેન્જ નુ મીક્ષ પોર કરી ફીજ મા ૩-૪કલાક માટે મુકવુ, ત્યારબાદ પીસ કરી લેવા

  3. 3

    ઓરેન્જ ના પીસ ને કોપરા ના છીણ મા રગદોળવુ, પછી સર્વ કરવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shah Mital
Shah Mital @cook_24927961
પર

Similar Recipes