ઓરેન્જ અંગુર જ્યુસ (Orange Angoor Juice Recipe In Gujarati)

Hetal Rughani
Hetal Rughani @cook_26446772

#GA4
#Week26
ગરમી માં ઠંડક આપે તેવો જ્યુસ

ઓરેન્જ અંગુર જ્યુસ (Orange Angoor Juice Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#Week26
ગરમી માં ઠંડક આપે તેવો જ્યુસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
  1. ૨ નંગસંતરા
  2. ૨૦ નંગ કાળી દ્રાક્ષ
  3. ૨ ચમચીખાંડ
  4. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    સંતરા ની સ્લાઈસ માંથી બી, છાલ કાઢી રેડી કરી લો.દ્ગાક્ષ નાં ટુકડા કરી લો.મિકસર માં બધું ઉમેરી ક્રશ કરી લો.ગાળી ને બરફના ટુકડા મિક્સ કરી સર્વ કરો.

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Rughani
Hetal Rughani @cook_26446772
પર

Similar Recipes