તરબૂચ કી શબ્જી (Watermelon Sabji Recipe In Gujarati)

Smit Komal Shah @cook_17757824
તરબૂચ ઘણી રીતે ઉપયોગી થઈ શકે છે આ રેસીપી અમે ઘણી ફેરે બનાવ્યા છે આ શાક મારા દાદી મા બહુ કરતા. એના માથી હું શીખી છું
તરબૂચ કી શબ્જી (Watermelon Sabji Recipe In Gujarati)
તરબૂચ ઘણી રીતે ઉપયોગી થઈ શકે છે આ રેસીપી અમે ઘણી ફેરે બનાવ્યા છે આ શાક મારા દાદી મા બહુ કરતા. એના માથી હું શીખી છું
રાંધવાની સૂચનાઓ
- 1
તરબૂચ નુ છાલ માથા લાલ -સફેદ ભાગ કાઢી લ્યો અને એમા થી પીસ કરી લ્યો. મરચા, કોથમીર, કેપ્સીકમ આ બધું સુધારી લ્યો પછી એક કઢાઈ મા તેલ ગેશ ઉપર મુકવાનો તેલ વાવે એટલે રાઈજીરુ નાખવુ. રાઈજીરુ ફોટે એટલે એમા હિંગ નાખવી પછી એમા કોથમીર, લીમડો, ટામેટાં, મરચા, નાખીને બરાબર હલાવતા રહેવુ બધા મસાલા નાખવા પછી મસાલા ચડી જાય એટલે તરબૂચ નુ છાલ ના પિસ નાખવા ઢાંકણ ઢાંકી ને ઉપર પાણી નાખવું 10 મિનિટ પછી શાક ચડી જાય એટલે કોથમીર છાંટી ને રોટલી સાથે સર્વ કરવું.
- 2
- 3
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
Apple અને કેપ્સીકમ નુ શાક(
આ ઘણિ ફેરે મારા મમ્મી એ બનાવીયુ છે મારી મમ્મી ને બહુ ભાવે છે Smit Komal Shah -
તરબૂચ નું જયુસ (watermelon juice recipe in Gujrati)
#સમરઆજે હું ઉનાળો ચાલે છે.અને સીઝન માં તરબૂચ સારા પ્રમાણ માં મળે છે. તો હું તરબૂચ ના ત્રણ અલગ અલગ જયુસ લઇ ને આવી છું ઠંડા ઠંડા કુલ કુલ. Bijal Preyas Desai -
તરબૂચ નો જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#AW1આ સિઝનમાં તરબૂચ ખુબ સરસ આવે છે તો આજે થોડી અલગ રીતે તમારી સાથે શેર કરી રહી છું તરબૂચ નો જ્યુસ રેસીપી Niral Sindhavad -
-
તરબૂચ નું શરબત (Watermelon Sharbat Recipe In Gujarati)
ગરમી શરૂ થઈ ગઈ છે ત્યારે સાંજે તરબૂચ નું શરબત પીવાની ખૂબ મજા આવે છે Krishna Joshi -
તરબૂચ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
આઈસ બાઉલ તરબૂચ chat અને તરબૂચ જ્યુસ ushma prakash mevada -
તરબૂચના સફેદ ભાગ નું શાક (Watermelon White Part Shak Recipe In Gujarati)
મારા મમ્મી બનાવતા, નાનપણથી તરબૂચ ખાઈને તેના સફેદ ભાગ માંથી મારા મમ્મી શાક બનાવતાં જે બધા ને ખૂબ ભાવે છે. Dr. Pushpa Dixit -
મખાના સબ્જી (Makhana Sabji Recipe In Gujarati)
#ChooseToCook આ સબ્જી મારા ફાધર ને ખુબ ભાવતી હતી. આ સબ્જી હું મારા મમ્મી પાસે થી શીખી છું. Rekha Ramchandani -
તરબૂચ ની લીલી ચટણી (Watermelon Green Chutney Recipe In Gujarati)
#સાઈડકોઈ પણ ચટણી વિના જાણે જમણવાર અધુરું હોય એવું જ લાગે છે તો હું આજે વેસ્ટ માંથી બેસ્ટ એવી એક અલગ જ ચટણી ની recipe લઈને આવી છું તરબૂચ ની ચટણી. આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છેમારી દરેક વાનગીઓ ની પ્રેરણા પાછળ મારા મમ્મી જ છે અને તેને મને કાંઈક વેસ્ટ માંથી બેસ્ટ બનાવતા શીખવાડ્યુ છે તો એક વખત મેં તરબૂચ ના સફેદ ભાગ નું કાંઈક ન્યુ બનાવવાનુ મન થયું અને ત્યારે મારા મમ્મીએ મને આ રીતે ચટણી બનાવવાનું કહ્યું અને બધાને ખુબ જ ભાવી. હવે તો અમારા ઘરમાં જ્યારે તરબૂચ આવે ત્યારે આ ચટણી તો બને જ.. Shilpa's kitchen Recipes -
ભરેલાં ટીંડોળા નું શાક(Bhrela Tindora Shak Recipe In Gujarati)
#EB#week1#cookoadindia#cookoadgujaratiહું મારા સાસરે આવી ત્યારે મમ્મીજી આ શાક બનાવે સાદું શાક કરતા આ શાક ભાવે તેથી આ શાક હું મારી સાસુમા પાસે થી શીખી છું. सोनल जयेश सुथार -
-
આબા હળદર નુ શાક (Amba Halder Shak Recipe In Gujarati)
મારા papa ને ખુબ જ ભાવે છેઆ શાક શિયાળામાં વધારે લાભ કારક છે. Smit Komal Shah -
તરબૂચ નુ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#SMઉનાળા મા ઠંડક આપે તેવું સીઝનલ તરબૂચ નુ જ્યુસ જે સૌ ને પ્રિય હોય છે Bina Talati -
તરબૂચ નું જયુસ (Watermelon Juice Recipe In Gujarati)
#Nidhiગરમી ની સિઝન તરબૂચ 🍉 સરસ મળતા હોય છે. તરબૂચ ઠંડક આપે છે. તો ગરમીમાં તરબૂચ ખાવું ખૂબ જ સારુ. તરબૂચ નું જયુસ પણ બનાવી શકાય.તો આજે મેં તરબૂચ નું જયુસ બનાવ્યું. Sonal Modha -
તરબૂચ નુ શરબત (Watermelon Sharbat Recipe In Gujarati)
#SMઉનાળામાં ખૂબજ તાપ છે.હમણાં હિટવેવ ની આગાહી પણ તો અત્યારે બને તેટલું તરબૂચ શરબત લેવુ.જેથી શરીર મા પાણી ઘટતુ નથી. Shah Prity Shah Prity -
તરબૂચ નું શરબત
#RB8#week8#તરબૂચ નું શરબતસમર માં જમવા કરતા પાણી ના શરબત, આઈસ્ક્રીમ, ગોળા એવું જ ખાવાનું મન થાય તો આજે મેં તરબૂચ નું શરબત બનાવી દીધું છે તો શેર કરું છું Pina Mandaliya -
કોકોનટ તરબૂચ કુલર (Coconut Watermelon Cooler Recipe In Gujarati)
ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી કોકોનટ તરબૂચ કુલર બનાવવાની અને પીવાની મજા જ અલગ છે# cookpadindia#cookpadgujarati#SM Amita Soni -
તરબૂચ નું જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
તરબૂચ પાણી થી ભરપૂર હોય છે જે વેઈટ લોસ માં પણ લાભદાયી છે. આમ તો તરબૂચ જ ખાવું જોયે પણ કોઈક વાર અલગ રીતે એને પ્રેઝન્ટ કરીયે તો મજા આવી જાય છે. Bansi Thaker -
તરબૂચ સોર્બેટ (Watermelon Sorbet Recipe In Gujarati)
#PRતરબૂચ સ્લશ અથવા હોમમેઇડ તરબૂચ સોર્બેટ એક આઇસ્ડ પીણું અને ડેઝર્ટ સોર્બેટ છે જે તૈયાર કરવા માટે અત્યંત સરળ છે. તે ઉનાળામાં તેજસ્વી છે અને વિવિધ પ્રકારના ફળોના રસ સાથે બનાવી શકાય છે. Sneha Patel -
-
-
વણેલા ગાંઠિયા નું શાક (Gathiya Shak Recipe in Gujarati)
#ks6આ શાક મારો બહુ જ ફેવરિટ છે આ શાક ની રેસીપી હું મારા મમ્મી પાસેથી શીખી છું તમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે પણ મને તો અતિશય પ્રિય છે. Varsha Monani -
તરબૂચ અને ફુદીના નું જયુસ (Watermelon Mint Juice Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં તરબૂચ 🍉 સરસ મળતા હોય છે. તરબૂચ ખાવાથી ઠંડક મળે છે. તો ગરમી મા તરબૂચ નું સેવન કરવું જ જોઈએ. Sonal Modha -
તરબૂચ ગુલાબ નુ શરબત (Watermelon Gulab Sharbat Recipe In Gujarati)
ઉનાળો તે મા ગુજરાત ની ગરમ ગરમી મા કૂલ કૂલ સોડા, શરબત પીવા નુ મન થાય મેં થંડક માટે તરબૂચ ગુલાબ નુ શરબત બનાવીયુ. Harsha Gohil -
સરગવા શીંગ નુ ભરેલું શાક (Saragva Shing Bharelu Shak Recipe In Gujarati)
#Famઆ શાક મારાં ઘર માં બધા ને બહુ જ ભાવે છે, આ શાક હું મારાં સાસુ પાસે થી શીખી છું. Shree Lakhani -
શક્કરીયા અને આબાહળદર નુ શાક (Shakkariya Aambahaldar Shak Recipe In Gujarati)
આ શાક શિયાળામાં વધારે લાભ કારક છે Smit Komal Shah -
-
તરબૂચ નું જયુસ (Watermelon Juice Recipe In Gujarati)
#SM આઈસ કોલ્ડ તરબૂચ નું જયુસ.ગરમી ની સિઝનમાં તરબૂચ સરસ આવતા હોય છે. તો તેનું ઠંડું ઠંડું જયુસ બનાવી ને પીવાની મજા આવે. Sonal Modha -
સરગવા બટાકા નું શાક (Saragva Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25હું આ રેસિપિ મારા મમી પાસે થી શીખી છું. તેમના હાથ નું આ શા મને ભાવતું હતું . Mansi P Rajpara 12 -
તરબૂચ નું શરબત.(Watermelon Sharbat Recipe in Gujarati)
#SMઉનાળાની ગરમીમાં રાહત આપે તેવું ફુદીના તરબૂચ નું શરબત. આ ઉનાળામાં ઠંડક આપતું કુદરતી હેલ્ધી પીણું છે. Bhavna Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14742403
ટિપ્પણીઓ (6)