તળેલી રોટલીનો ચેવડો(fried roti chivda recipe in gujarati)

Rupal maniar
Rupal maniar @rupal_yatin

#GA4#week25

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4તળેલી રોટલી
  2. જરૂર મૂજબ મીઠું
  3. ૧ ચમચીખાંડ
  4. ૧/૨ ચમચીમરચા પાઉડર
  5. 1/4 ચમચી ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રોટલીને તળી લેવી.ત્યારબાદ તેનો ભૂક્કો કરી લેવો. પછીતેમા મીઠું એડ કરવૂ.

  2. 2

    પછી તેમા મરચું,ગરમ મસાલો તેમજ ખાંડ નાખવી.

  3. 3

    પછી હલાવી લેવૂ.તો તૈયાર છે.. તળેલી રોટલી નો ચેવડો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rupal maniar
Rupal maniar @rupal_yatin
પર
મારી ખરી પસંદગીએ રસોઈ પ્રત્યેય પ્રેમ
વધુ વાંચો

Similar Recipes