મસાલા પરાઠા (Masala Paratha Recipe In Gujarati)

Vidhi
Vidhi @cook_27862680

#GA4#week1નાસ્તા માં કે જમવા માં ગમે ત્યારે બનાવી શકાય..

મસાલા પરાઠા (Masala Paratha Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4#week1નાસ્તા માં કે જમવા માં ગમે ત્યારે બનાવી શકાય..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો
  1. ઘઉં નો લોટ
  2. મીઠું સ્વાદાનુસાર
  3. તેલ
  4. પાણી
  5. મરચું, મીઠું તથા ઘણા જીરું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કથરોટ માં લોટ લઈ તેમાં મીઠું તથા તેલ ઉમેરી લોટ બાંધી દો.

  2. 2

    ત્યાર બાદ લોટ ને ૧૦ મિનિટ માટે રેસ્ટ આપો. ત્યાર બાદ તેના લુવા બનાવી તેને થોડું વણી લઈ બધી મસાલો લગાવી તેના ત્રિકોણ પરોઠા વણી લો.

  3. 3
  4. 4

    ત્યાર બાદ એક તવી ગરમ કરી પરોઠા ને બને બાજુ એ તેલ મૂકી શેકી લો.

  5. 5

    અને ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhi
Vidhi @cook_27862680
પર

Similar Recipes