મીક્સ દાલ પાલક ના પરોઠા (Mix Daal Palak Paratha Recipe In Gujarati)

Rekha ben @Rekha_dave4
મીક્સ દાલ પાલક ના પરોઠા (Mix Daal Palak Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બઘી દાળ ને એક કલાક પાણીમાં પલાળી રાખી પછી તેને બાફી લો
- 2
પછી ડુંગળી લસણ આદું મરચાં ની પેસ્ટ કરો
- 3
પાલક ને ઝીણી સમારી લો કોથમીર ને ઝીણી સમારી લો
- 4
એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં બનાવેલી પેસ્ટ નાખી સાંતળો
- 5
પેસ્ટ બરાબર શેકાઈ જાય એટલે તેમાં દાળ નાખી ને બધા મસાલા નાખી થોડી વારે ચડવા દો
- 6
દાળ ઠંડી થાય એટલે તેમાં લોટ બાંધી લો
- 7
અને પછી મસ્ત પરાઠા તવી શેકી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પાલક લીલા ચણા ના સ્ટફ પરોઠા(Palak Green Chana Stuff Paratha Recipe In Gujarati)
#GA4#Week1મારું પોતાનું ક્રિએશન છે. Kinnari Buch -
-
-
-
-
-
-
-
પાલક પનીર (Palak paneer recipe in gujarati)
#GA4 #Week6 આ વાનગી પ્રોટીન થી ભરપૂર છે પાલક માં સારા પ્રમાણમાં હિમોગ્લોબીન હોય છે અને પનીર પણ પ્રોટીન થી ભરપૂર હોય છે Apeksha Parmar -
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#GA4#Week1અત્યારે બાળકો ભાજી નથી ખાતા, એના બદલે હું આ પરાઠા માં પાલક ઉમેરી દઉં છું, rachna -
-
-
પાલક ના પરોઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6પાલકમાં કેલરી, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ,પાણી, ચરબી, રેસા,કેલ્શિયમ, મેગ્નેશિયમ, લોહતત્ત્વ તથા વિટામિન એ, બી, સી ભરપૂર હોય છે. આ બધા પોષક તત્ત્વોના કારણે પાલકને જીવનરક્ષક ભોજન કહેવામાં આવે છે.પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે. Ankita Tank Parmar -
-
-
-
પાલક પરોઠા(Palak parotha recipe in gujrati)
#રોટીસ પાલક ની પેસ્ટ કરી ને ઘઉં ના લોટ માંથી પરોઠાબનાવ્યાં છે. ખૂબ જ પૌષ્ટિક છે.પંજાબી દહીં સાથે ,અને ગું દા ,કેરી ના અથાણાં સાથે સરસ ટેસ્ટી લાગે છે. કૅલ્શિયમ થી ભરપૂર નાના મોટા સૌ માટે હેલ્દી પાલક પરોઠા છે.સવારે નાશતા માટે બનાવ્યા છે. Krishna Kholiya -
-
-
પાલક પનીર & પરાઠા (Palak Paneer & Paratha Recipe In Gujarati)
#મોમ#રોટીસ ખુબ સરસ કોન્ટેક્ટ છે. મારી મમ્મી પણ પાલક પનીર અને પરાઠા બનાવતા. તો મેં પણ આજે એ જ રીતે બનાવી છે. તમે પણ ટ્રાય કરજો અને મને તેના મંતવ્ય જરૂરથી આપશો. Khyati Joshi Trivedi -
-
પાલક પરોઠા (Palak Paratha Recipe In Gujarati)
#MBR9#Week9Post 2#cookpad#cookpadindia#cookpadgujaratiપાલકના પલ્પથી બનાવેલ પરોઠા હેલ્ધી તો ખરા જ. બંને બાજુ ઘી લગાવીને શેકવાથી તેની ફ્લેવર અને ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. તેના ત્રણ લેયર બને છે. ખાવાની ખૂબ મજા પડે છે Neeru Thakkar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14753888
ટિપ્પણીઓ (2)