તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટ માં લોટ લઈ તેમાં તલ, મીઠું, મોણ નાખી કડક લોટ બાંધવો.થોડી વાર રાખી તેમાંથી ચપડી બનાવી લેવી.
- 2
તેલ ગરમ મૂકી તેમાં તળી લેવી.બધી ચાપદી એવી રીતે તળી લેવી.
- 3
તાવો બનવા માટે બધું શાકભાજી ધોઈ સમારી બાફી લેવું.દાણા વાળું શાક અલગ બાફી લેવું, અને ફ્લાવર, બટાકા રીંગણ અલગ બાફી લેવું.
- 4
ટામેટા ને ક્રશ કરી લેવું
- 5
આદુ મરચા લસણ ની પેસ્ટ બનાવી લેવી.
- 6
એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ, હિંગ,જીરું,લવિંગ,તજ મૂકી તેમાં આદુ લસણ મરચા ની પેસ્ટ નાખવી.થોડી વારે તેમાં ટામેટાં ની પેસ્ટ નાખવી
- 7
થોડી વારે તેમાં લાલ મરચુ પાઉડર, મીઠું,હળદર નાખવું.મસાલા સરખા ચડી જવા દેવા.
- 8
Have તેમાં બાફેલી શાકભાજી નાખવું.ઢાંકી ને ચડવા દેવું.જેથી સરસ રસો બને.
- 9
એકદમ સરસ રીતે થવા લગ્યું છે.વધારે રસ માટે પાણી એડ કરવું.ઉપરથી ગરમ મસાલો નાખવો.
- 10
રેડી છે એકદમ યમ્મી તાવો અને ચાપડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe in Gujarati)
ચાપડી તાવો “ જેને “ ચાપડી-ઉંધીયુ “ પણ કહે છે આ ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે અને ખાસ કરીને શિયાળાની ઋતુમાં આને ખાવાની ખૂબ જ મજા આવે છે. મિક્સ શાક ભાજી અને ભાખરી ના લોટ થી બનતી ચાપડી એક પરફેક્ટ કોમ્બો છે. Disha Prashant Chavda -
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KSરાજકોટ ની ખુબ જ ફેમસ વાનગી છે અને હવે તો એ વાનગી બધી જ જગ્યા એ મળે છે. અને શિયાળા માં ખાવા ની ખુબ જ મઝા આવે છે. અને ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#WDમેં આજે #dishama'am ની રેસિપી ફોલો કરી ને બનાવી છે કેમ કે એ જે રેસીપી મૂકતા હોય તે હું જોતી હોવ ને એ રિતે હુ presentation કરતી હોવ. ને એ જે બધાં ને ખૂબ પ્રેમ થી સમજાવતા હોય છે તે મને ખુબ જ ગમે છે I like it soo much. Shital Jataniya -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KS#cookpadindia#cookpadgujratiશિયાળા મા વેજીટેબલસ અને દાણા બધુજ સરસ મળી રહે તો બનાવો તાવો ચાપડી. આ જ રેસીપી ઊનાળા મા બનાવવાની હોય તો તમે દાણા ને બદલે કઠોળ નો ઉપયોગ કરી બનાવી શકો છો. सोनल जयेश सुथार -
તાવો-ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#CT#Cookpadguj#Cookpadind મારું શહેર રંગીલું રાજકોટ અહીં નું ફેમસ ફરાળી ચેવડો, જારી વાળી વેફર, લીલી લાલ ચટણી છે.સાથે અનેક કાઠિયાવાડી વાનગી ઓ પણ છે.ચાપડી તાવો ફેમસ છે તે રંગુન માતા સાથે જોડાયેલી દંતકથા મુજબ ની વાનગી માતાજી ના મંદિરે તેની સમક્ષ બનાવી ને પ્રસાદ ધરાવી સુખ, શાંતિ અને સમૃદ્ધિ ની પ્રાથૅના કરવામાં આવે છે. Rashmi Adhvaryu -
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KSઆ એક રાજકોટ ની વાનગી છે. એ અસલ માં ઊંધિયું કહેવાય છે. Richa Shahpatel -
-
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KS#Cookpadgujrati#Cookpadindiaશિયાળામાં લીલા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળે છે . લીલા શાકભાજીમાં વિટામિન ,કેલ્શિયમ આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે તો આવો આજે આપણે બનાવીએ શિયાળાનો સ્પેશ્યલ મસાલેદાર અને સ્પાઇસી તાવો-ચાપડી.. Ranjan Kacha -
-
ચાપડી તાવો (Chapdi Tavo Recipe In Gujarati)
#KS#cookpadindia#cookpadgujaratiરાજકોટ ની ફેમસ આ કાઠિયાવાડી વાનગી શિયાળા માં બધા શાક મળતા હોય ત્યારે બનાવી ને ખાવાની મજા આવે છે અને એની સાથે ઘઉં ની ભાખરી ની જેમ બનતી ચાપડી ખૂબ ટેસ્ટી લાગે છે.. Neeti Patel -
-
ચાપડી તાવો (Chapdi Tavo recipe in Gujarati)
સૌરાષ્ટ્રની ફેમસ વાનગીએમા પણ રાજકોટની ખૂબ જ પ્રખ્યાત ચાપડી તાવો ખૂબ જ ટેસ્ટી અને વધુ ખવાતી વાનગી છે.#KS Rajni Sanghavi -
-
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KSતાવો ચાપડી સૌરાષ્ટ્ર રાજકોટ બાજુની પ્રખ્યાત વાનગી છે, આ એક પ્રકારનો ઊંધિયું છે. Amee Shaherawala -
-
-
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KS# તાવો ચાપડી રાજકોટના ફેમસ તાવો ચાપડી જેવું તાવો ચાપડી ઉંધીયુ બનાવેલું છે Ramaben Joshi -
More Recipes
ટિપ્પણીઓ (23)