રાજકોટના "મહીકા ગામના" પુડલા(Rajkot Mahika Gam Famous Pudla Recipe In Gujarati)

Kirtee Vadgama
Kirtee Vadgama @Shriji_cooking

#CT ખુબજ પ્રખ્યાત મહાકાય રાજકોટના "મહીકા ગામના" પુડલા

આ પુડલા ખાવા રાજકોટ થી લોકો સ્પેશિયલ મહીકા જાય છે

રાજકોટના "મહીકા ગામના" પુડલા(Rajkot Mahika Gam Famous Pudla Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#CT ખુબજ પ્રખ્યાત મહાકાય રાજકોટના "મહીકા ગામના" પુડલા

આ પુડલા ખાવા રાજકોટ થી લોકો સ્પેશિયલ મહીકા જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
1 સર્વિંગ
  1. ૩ નાના વાટકાચણા નો લોટ
  2. ૨ ચમચીહિંગ
  3. મીઠું સ્વાદમૂજબ
  4. કોથમીર
  5. પાણી
  6. ૧ નાનો વાટકોલિલી ડુંગળી
  7. ૧ નાનો વાટકોલીલું લસણ
  8. ૧ નાનો વાટકોમેથી ની ભાજી
  9. ૧ નાનો વાટકોપાલક ની ભાજી
  10. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    લીધેલા બધા વેજિટેબલ ને જીણા સમારી લેવા

  2. 2

    એક તપેલા મા બધા વેજિટેબલ હિંગ મીઠું ચણા નો લોટ સરખી રીતે બધું મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી બેટર તૈયાર કરી લેવું (બેટર ને ઘટ રાખવું)

  3. 3

    પછી ગેસ પર લોઢી મૂકી એક ચમચી તેલ સ્પ્રેડ કરવું ત્યાર બાદ તયાર કરેલા બેટર ને લોઢી ઉપર સ્પ્રેડ કરવું ફરી તેના પર તેલ સ્પ્રેડ કરવું

  4. 4

    હવે તેનો થોડો કલર ચેન્જ થાય એટલે તેને ઉથલાવી લેવું હવે તેને બન્ને સાઇડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેકી લેવી

  5. 5

    હવે તૈયાર છે મહીકા ના પ્રખ્યાત પુડલા તેને સોસ અથવા દહીં સાથે પણ ખાય શકાય છે એ પુડલા લોકો શિયાળા માં ખાવાનું પસંદ કરે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kirtee Vadgama
Kirtee Vadgama @Shriji_cooking
પર

Similar Recipes