ગ્રીન પુડલા(Green chilla recipe in Gujarati)

Mona Acharya @cook_26616027
ગ્રીન પુડલા(Green chilla recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ ચણાના લોટને એક બાઉલમાં કાઢી લો.
- 2
ત્યારબાદ તેમાં બધા જ લીલોતરી શાક એડ કરી, તેને સરસ રીતે મિક્સ કરી લો.
- 3
ત્યારબાદ તેમાં મીઠું,મરચું,હળદર,કાળા મરી પાઉડર એડ કરી દો
- 4
હવે તેમાં જોઈતા પ્રમાણમાં પાણી એડ કરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો.
- 5
હવે આ મિશ્રણમાં સુજી એડ કરી દો, સુજી નાખવાથી પુડલા ક્રિસ્પી બને છે
- 6
સુજી એડ કર્યા બાદ મિશ્રણ ને સરસ રીતે હલાવી મિક્સ કરી તેને તવા પર પાથરી તેના પુડલા તૈયાર કરવા, અને જોઈતા પ્રમાણમાં તેલ લગાડી પુડલા સરસ રીતે બંને બાજુ શેકી લેવા.
- 7
બસ આપણા ગરમાગરમ લીલા પુડલા તૈયાર છે તેને લીલી ચટણી અથવા તો દહીં સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજકોટના પ્રખ્યાત ગ્રીન પુડલા(Green onion chilla recipe in gujarati)
#GA4#Week11#GreenOnion Priti Patel -
સ્પ્રાઉટ્સ વેજ સલાડ🥗(Sprouts veg salad recipe in Gujarati)
#GA4#Week11#post-2#sprouts#green onionપ્રોટીન અને વિટામીન્સ થી ભરપૂર આ સલાડ સ્વાસ્થ્ય માટે ખૂબ હેલ્ધી છે.(ફણગાવેલા કઠોળ હોય તો આ સલાડ બહુ જલ્દીથી બની જાય છે.) Shilpa Kikani 1 -
ગ્રીન ઓનીયન ટોમેટો ઉત્તપમ(Green onion Tomato uttapam recipe in Gujarati)
#GA4#Week11#Green Onions Ruchee Shah -
-
રાજકોટી ગ્રીન પુડલા(rajkoti green pudla recipe in gujarati)
#વેસ્ટરાજકોટ ના મહીકા ગામના ફેમસ ગ્રીન પુડલા.આ પુડલા ખુબ જ સ્વાદિષ્ટ અને પણ હેલ્ધી છે. Ila Naik -
લીલી ડુંગળીનું શાક(Lili dungli nu shak recipe in Gujarati)
#GA4#Week11#GREEN ONION Iime Amit Trivedi -
-
-
સલાડ(Salad Recipe in Gujarati)
#GA4#week11green oniongreen onion ને use કરીને મેં ત્રણ recipe બનાવી છે Khushbu Sonpal -
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#AM1#દાલ ફ્રાય આપણે રેસ્ટોરન્ટમાં ખાતા હોઈએ છીએ પણ ઘરે પણ ખુબ જ સરસ બને છે મેં આજે લીલી મગની દાળમાંથી દાલ ફ્રાય બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાવામાં પણ હળવી છે રાત્રે ડિનરમાં મગની દાળની દાલ ફ્રાય અને જીરા રાઈસ મળી જાય તો કઈ જોઈએ નહિ Kalpana Mavani -
હરિયાલી પરાઠા (Hariyali paratha recipe in Gujarati)
પરાઠા એક હેલ્ધી અને ફીલિંગ બ્રેકફાસ્ટ છે. પરાઠા અલગ-અલગ ઘણી પ્રકારના બનાવવામાં આવે છે. પરાઠા પ્લેન અથવા તો મસાલા અને લીલા શાકભાજી ભેગા કરીને અથવા તો સ્ટફિંગ કરીને બનાવવામાં આવે છે. હરિયાલી પરાઠા શિયાળામાં મળતી ઘણી બઘી લીલી ભાજી ભેગી કરીને બનાવવામાં આવે છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને બનાવવામાં એકદમ સરળ. spicequeen -
તુવેર અને લીલા ચણા ના ટોઠા (Tuver Green Chana Totha Recipe In Gujarati)
#CB10#WEEK10તુવેર ના ટોઠા નોર્થ ગુજરાત ની ફેમસ ડિશ છે.લીલી તુવેર ના ટોઠા શિયાળામાં બનાવવામાં આવે છે. લીલી તુવેર ના ટોઠા ગામડાના લોકો વધારે બનાવે છે અને શિયાળામાં લોકોને ખૂબ જ ભાવે છે. Rachana Sagala -
મહિકા ના મેથી પુડલા
#લોકડાઉન#પોસ્ટ3બેસન પુડલા એ આપણા સૌ કોઈ ના જાણીતા છે અને દરેક ના ઘર માં બનતા જ હોઈ છે થોડા ઘણા ફેરફાર સાથે પણ મૂળ ઘટક ચણા નો લોટ ( બેસન ) રહે છે.આજે આપણે રાજકોટ ના મહિકા ના પુડલા જે મહિકા ના મહાકાય પુડલા ના નામ થી પ્રખ્યાત છે તે જોઈશું. આ પુડલા ની ખાસિયત એ છે કે તે બેસન પુડલા ના પ્રમાણમાં ઘણા જાડા ( ભર્યા) હોય છે અને તેમાં મેથી ભાજી ભરપૂર હોય છે અને તે ચમચા થી પાથરી ને નહીં પરંતુ હાથ થી થેપી ને થાય છે. Deepa Rupani -
ગ્રીન પુડલા (Green Pudla Recipe In Gujarati)
#Hathimasala#WLD#MBR6#CWM2 શિયાળા માં આવતી વિવિધ લીલી ભાજી નાં સ્વાદ ખૂબ જ સરસ હોય છે.તેનો ઉપયોગ કરીને ગ્રીન પુડલા બનાવ્યાં છે. જે તવા પર હાથે થી પાથરી ને બનાવ્યાં છે.સામાન્ય પુડલા કરતાં જરા જાડા હોય છે.ખીરું ને જેટલું વધારે ફેંટશો એટલાં સારાં પુડલા બનશે.આ પુડલા ખાઈ ને દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે. Bina Mithani -
(ગ્રીન સલાડ ( Green Salad recipe in Gujarati)
શિયાળામાં લીલા શાકભાજી ખૂબ મળે છે.લીલા શાકભાજી માથી બનેલ સલાડ ખાવા મા ખૂબ જ હેલ્થની છે અને ખૂબ જ પોષટીક છે. Trupti mankad -
હોટ એન્ડ સોર સૂપ (Hot N Sour Soup Recipe In Gujarati)
#GA4#Week20#soupશિયાળામાં લીલી શાકભાજી ખુબ જ સરસ આવે છે જેથી આ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. અને આનો સ્વાદ તીખો અને ખાટો હોય છે અને ટૂંકમાં શાકભાજી ખૂબ જ હોય છે માટે મને આ ખૂબ જ ભાવે છે Dimple prajapati -
લીલી ડુંગળીનું મિક્સ સલાડ(Spring onion salad recipe in Gujarati)
#GA4#green onion#Week11 Avani Gatha -
લીલી ડુંગળી ટામેટાંનું શાક(Green onion tomato sabji recipe in gujarati)
#GA4#Week11#Green onion Sweetu Gudhka -
ચણા ના લોટને ભાતના ચીલા(પુડલા)(pudla recipe in Gujarati)
#સુપરશેફ૨#ફ્લોર & લોટ#માઇઇબુક#પોસ્ટ૧૩આ એક ઈનોવેટિવ વાનગી છે આમ તો આપણે ઘણીવાર ભાત વધતા હોય તો આપણે તેને આથીને ઢોકળા અથવા તો ભાતના ભજિયાં બનાવી એ છીએ પણ આજે મે કંઈક અલગ જ કર્યું આજે મે ભાત ના ચીલા એટલેકે પુડલા બનાવયા. જે ઓછા સમયમાં અને ઓછા તેલ મા બની જાય છે ને ખાવા મા પણ ટેસ્ટી લાગે. Dipali Kotak -
પુડલા (Pudla recipe in Gujarati)
#trend આ પુડલા બાળકોને ખૂબ જ ભાવે છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે Megha Bhupta -
સ્ટફ બેસન ચિલા પોટલી(stuff besan chilla potli recipe in gujarati
#GA4#week12બેસન ના ચીલા કે પુડલા તો ખૂબ જલ્દી બનતા હોવાથી ઘણી વખત બધા ના ઘરે બનતા હોય છે પણ મે અહીં એમાં સ્ ટફિંગ ભરી ને એની પોટલી બનાવી છે જે ખૂબ ટેસ્ટી લાગતી વાનગી છે. Neeti Patel -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8#cookpadgujarati ચોમાસા માં જ્યારે વરસાદ પડે ત્યારે કોર્ન અને કોર્ન થી બનતી ચટપટી ભેળ ખવાની ખૂબ મજા આવતી હોય છે.. ઘરે જ આ ભેળ બનાવવી ખૂબ સરળ છે અને જલ્દી પણ બનતી હોય છે. ચીઝ નાંખી ને બનતી આ ભેળ બાળકો ને પણ ખૂબ મજા આવે એવી હોય છે. Neeti Patel -
ઓનીયન પુડલા (Onion Pudla Recipe In Gujarati)
#trend #Week1સવારે અથવા સાંજે જો નાસ્તા માં કોઈ ગરમ ગરમ વાનગી મળે તો મજા આવે.. પુડલા કોઈ પણ હોય પણ ચા , કોફી સાથે નાસ્તા માં ખાવાની મજા આવે.. આજે મેં વધારે ડુંગળી નો ઉઓયોગ કરીને ... ઓનીયન પુડલા બનાવ્યા.. સરસ ટેસ્ટી બન્યા.. અને એમાં મીઠા લીમડા ના પાન એ સ્વાદ માં વધારો કર્યો.. એક વાર try કરજો.આ રેસિપિ ને Kshama Himesh Upadhyay -
અંકુરિત ચોળી વટાણા મિક્સ સલાડ(Mix sprouts salad recipe in gujarati)
આજે આપણે બનાવીશું અંકુરિત સફેદ ચોળી અને સફેદ વટાણા નું મિક્સ સલાડ. જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. સલાડ તો દરેક પ્રકારના બનતા જ હોય છે પણ આજે આપણે કઠોળ નું એક અલગ પ્રકારનું હેલ્ધી સલાડ બનાવીશું. અને આ સલાડ ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો આજની અંકુરિત સફેદ ચોળી અને સફેદ વટાણા મિક્સ સલાડ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week11 Nayana Pandya -
લીલી ડુંગળી-સેવ નું શાક(Lili dungli-sev nu shak recipe in Gujarati)
#GA4#Week11#green onion Nehal D Pathak -
-
ગ્રીન પાવ ભાજી (Green pavbhaji recipe in Gujarati)
આ પાઉંભાજી શિયાળામાં ખાસ બનાવવા માટે આવે છે કારણકે શિયાળામાં લીલા શાકભાજી ખૂબ જ મળતા હોય છે આ ભાજીમાં લીલા લસણ અને લીલી ડુંગળી નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે અને શિયાળામાં લીલા વટાણા પણ ખુબ જ સરસ આવતા હોય છે તો શિયાળામાં ભાજી બનાવવાની અને ખાવાની મજા આવે છે Rita Gajjar -
લીલી હળદરનું શાક(Lili haldar nu shak recipe in Gujarati)
#GA4#Week11#Greenonionઆ શાક શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે... રોટલા સાથે સર્વ કરી શકાય... Kala Ramoliya -
લેફ્ટ ઓવર રોટલી પુડલા (Left Over Rotli Pudla Recipe In Gujarati)
મારા બાળકો ચણા નાં લોટ ના પુડલા નથી ખાતા પણ આવી રીતે બનાઉ તો સામેથી માંગી ને ખાય છે સવારનો હેલ્થી નાસ્તો છે. મોર્નિંગ નો હેલ્થી નાસ્તો લેફ્ટ ઓવર રોટલી પુડલા Mittu Dave -
હક્કા નુડલ્સ(Hakka noodles recipe in Gujarati)
#GA4#Week11#greenonion#post2 ચાઈનીઝ વાનગીઓ નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને શિયાળામાં તો ગરમા ગરમ ચાઈનીઝ ખાવાની મજા જ કઈક અલગ હોય છે. અને જે બાળકો શાકભાજી નથી ખાતા તે પણ આ નૂડલ્સ માં બધા શાકભાજી હોંશે હોંશે ખાય છે. payal Prajapati patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14112514
ટિપ્પણીઓ