પરાઠા (Paratha Recipe In Gujarati)

pravina Thakakkr @cook_29224968
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી લેવી.
- 2
હવે લોટ માં મસાલા અને 2 ચમચી તેલ ઉમેરી ને લોટ બાંધી લો.
- 3
હવે લોઢી ગરમ કરો અને પરાઠા વણી લો.
- 4
હવે તેલ લગાવી ગોલ્ડન બ્રાઉન શેકી લો.
- 5
તૈયાર છે ગરમા ગરમ પરાઠા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
સ્ટફ્ડ પાલક પનીર પરાઠા (Stuffed Palak Paneer Paratha Recipe In Gujarati)
#October#post2બાળકો ને પાલકની ભાજી ખાવા મા પસંદ આવતી નથી, પરંતુ પનીર બહુ જ ભાવતુ હોય છે તો આવી રીતે પરોઠા કરી આપશું બહુ જ પસંદ આવશે Bhavna Odedra -
-
-
ચીઝી પિઝા પરાઠા (Cheesy Pizza Paratha Recipe In Gujarati)
#GA4 #Week17# ચીઝી પિઝા પરાઠાઆજે હૂ બાળકોને પ્રિય એવા પીઝા પરાઠા બનાવી લાવી છું Rita Solanki -
મસાલા પરાઠા (Masala Paratha Recipe in Gujarati)
ખૂબ જ ઝડપથી બની જતા અને ઓછા ઇન્ગરીડયનસમાંથી બનતા મસાલા પરાઠા જે દહિ અને અચાર સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે.#AM4 Rajni Sanghavi -
-
અચારી મસાલા પરાઠા (achari masala paratha recipe in Gujarati)
જૂદી જૂદી રીતે અને જૂદા જૂદા લોટ નો ઉપયોગ કરી પરાઠા બનાવવામાં આવે છે. અહીં રેગ્યુલર ઘઉં ના પરાઠા ને અથાણાં ના મસાલા સાથે બનાવેલ છે. આ પરાઠા ઠંડુ દહીં અથવા કોઈ પણ શાક સાથે સર્વ કરી શકાય છે.#સુપરશેફ૨ Dolly Porecha -
-
-
-
પનીર અને ચીઝ પરોઠા (Paneer Cheese Paratha Recipe In Gujarati)
આજે હુ મારી golden apron 4 પહેલી રેશીપી મુકુ છુ જે આમતો બાળકોને વધુ ભાવે છે અને મોટેરાઓ પણ ખાય છે #GA4 #week1 avani dave -
લચ્છા પરાઠા
#પરાઠાથેપલા#પરાઠા અલગ-અલગ પ્રકારના હોય છે ખાસ લચછા પરાઠા એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી અને હેલ્ધી હોય છે mamtabhatt829@gmail.com Bhatt -
-
રોઝ પરાઠા(Rose paratha recipe in gujarati)
#રોટીસઅહીંયા પરાઠા માં થોડું વેરીએશન કરીને બનાવેલ છે. સીધી સરળ વસ્તુ ને અલગ ઢંગ થી પ્રદર્શીત કરવામાં આવે તો બધાને ખુબજ પસંદ આવે છે. એવા જ છે આ રોઝ પરાઠા. Shraddha Patel -
મસાલા પરાઠા (Masala Paratha Recipe In Gujarati)
#GA4#week1નાસ્તા માં કે જમવા માં ગમે ત્યારે બનાવી શકાય.. Vidhi -
-
ફરાળી આલુ પરાઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)
આ પરાઠા ઉપવાસ માં ખાઈ શકાય છે અને ખુબ જ ઓછા સમયમાં બની જાય છે Janki Thakkar -
ત્રિકોણ પરાઠા (Triangle Paratha Recipe In Gujarati)
#CWT#કુક વિથ તવાપરાઠા તો બનાવું પરંતુ આજે ત્રિકોણ પરાઠા બનાવ્યા. જેને વણવાનું કામ પતિદેવને સોંપ્યું. તેઓ ખૂબ સરસ બનાવે. મારા થી ગોળ જ થઈ જાય. ઘણી વાર તેમની મદદ લઉ હવે તો તેઓત્રિકોણ પરાઠા બનાવવામાં expert થઈ ગયા છે 😆😄 Dr. Pushpa Dixit -
-
-
-
-
વેજિટેબલ પરાઠા (Vegetable Paratha Recipe In Gujarati)
#BW#cookpadindia#cookpadgujrati sm.mitesh Vanaliya -
-
પનીર-કોથમીર પરાઠા #પરાઠા #paratha
પરાઠા એ આપણા ભોજન ની મુખ્ય વાનગી છે તો એને વધારે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ બનાવી તેમાં વિવધતા લાવવી એ ગૃહિણી નું કામ છે. પનીર અને કોથમીર જેવા બે મુખ્ય અને સ્વાસ્થ્યપ્રદ ઘટકો સાથે આ પરાઠા સ્વાદ માં પણ અવ્વલ છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14759021
ટિપ્પણીઓ