પનીર અને ચીઝ પરોઠા (Paneer Cheese Paratha Recipe In Gujarati)

avani dave
avani dave @cook_24953179

આજે હુ મારી golden apron 4 પહેલી રેશીપી મુકુ છુ જે આમતો બાળકોને વધુ ભાવે છે અને મોટેરાઓ પણ ખાય છે #GA4 #week1

પનીર અને ચીઝ પરોઠા (Paneer Cheese Paratha Recipe In Gujarati)

આજે હુ મારી golden apron 4 પહેલી રેશીપી મુકુ છુ જે આમતો બાળકોને વધુ ભાવે છે અને મોટેરાઓ પણ ખાય છે #GA4 #week1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
એક વ્યક્તિ
  1. ૧ મોટો ચમચોઘઉનો લોટ
  2. ૧ ચમચીજીરૂ
  3. ૧ ચમચીમીઠું
  4. ૧ ચમચીમરચું
  5. ૧ નાની વાટકીછીણેલું પનીર
  6. ૩-૪ ક્યુબ ખમણેલું ચીઝ
  7. ૧ ચમચીગરમ મસાલો
  8. ૧ મોટો ચમચોતેલ
  9. જરૂર મુજબ પરોઠા શેકવામાટે ઘી
  10. ૧ ચમચીમરીનો ભૂકો

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌપ્રથમ ઘઉંના લોટમાં મરીનો ભૂકો મીઠું જીરુ અને તેલનું મોણ નાખીને પરોઠાનો લોટ બાંધવો

  2. 2

    ત્યારબાદ પનીર અને ચીઝને ખમણી લેવુ ત્યારબાદ તેમાં નમક ગરમ મસાલો મરચું નાખીને મિક્સ કરી દેવું

  3. 3

    હવે પરોઠાનો લોટ ને એક લુવો કરીનેથોડોક વણીને તેમાં પનીરનું સ્ટફીંગ ભરીને ફરીથી તેને વાળી અને વણવું ત્યારબાદ ગેસ ઉપર લોઢી મૂકીને પરોઠુ શેકવા મુકવુઘી વઙે પહેલા એકસાઈઙ અને પછીથી તેને બીજી સાઈઙ શેકી લેવું તો તૈયાર છે આપણું પરોઠું જે દહીં અને અથાણા સાથે મેં સર્વકર્યું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
avani dave
avani dave @cook_24953179
પર

ટિપ્પણીઓ (2)

RITA
RITA @RITA2
વાહ વાહ બહુ જ સરસ પરોઠા બનાવ્યા

Similar Recipes