ચીઝ વેફર (Cheese Wafer Recipe In Gujarati)

Sonal Vithlani
Sonal Vithlani @cook_18453792

ચીઝ વેફર (Cheese Wafer Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. કોઈ પણ વેફર એક પેકેટ
  2. ૧ ક્યૂબ ચીઝ
  3. ૧/૪ચમચી ચીલી ફ્લેક્સ
  4. ૧/૪ચમચી ઓરેગાનો
  5. ૧/૪ચમચી પીઝા સિઝનિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક ડિશમાં વેફર ગોઠવી દેવી એના ઉપર ચીઝ ખમણી ને નાખવું ચીલી ફ્લેક્સ છાંટવા

  2. 2

    હવે ઓરેગાનો નાખી પીઝા સિઝનીંગ નાખી એક પેન માં ૩મિનીટ ઢાંકીને મૂકી દેવું ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી

  3. 3

    માઇક્રોવેવ માં પણ કરી શકાય તો બાળકો ને ભાવે એવી ચીઝ વેફર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Vithlani
Sonal Vithlani @cook_18453792
પર

Similar Recipes