ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)

Neepa Chatwani
Neepa Chatwani @cook_18786478
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧.૫ કલાક
  1. ૫૦૦ ગ્રામ ઘઉંનો લોટ
  2. 1/2 બાઉલ ઘી
  3. 1/2 બાઉલ તેલ
  4. ૧.૫ સ્પૂન મરી નો ભૂકો
  5. ૧ .૫ સ્પૂનજીરું નો અધકચરો ભૂકો
  6. સ્વાદાનુસાર મીઠું
  7. તળવા માટે તેલ
  8. લોટ બાંધવા માટે પાણી

રાંધવાની સૂચનાઓ

૧.૫ કલાક
  1. 1

    મરી અને જીરું નો અધકચરો ભૂકો કરી લેવો એક બાઉલ માં ઘી તેલ મિક્સ કરવા

  2. 2

    એક તાસ માં ઘઉં નો લોટ લેવો એમા મીઠુ, જીરુ-મરી પાઉડર ઉમેરવા તથા ઘી તેલ ગરમ કરી ને ઉમેરવા અને બહુ નરમ નહીં-બહુ કઠણ નહીં એવો લોટ બાંધવો

  3. 3

    તેમાંથી પૂરી વણી ને વચ્ચે ઘી લગાવી લોટ લગાવી ને ત્રિકોણ શેપ આપવો

  4. 4

    આ ત્રિકોણ ને ફરી વણવું આવી રીતે બધી પૂરી વણી લેવી

  5. 5

    ત્યારબાદ એક લોયામાં તળવા માટે તેલ મૂકી અને મધ્યમ આચે બધી પૂરી વણી લેવી

  6. 6

    તો આ છે તૈયાર ઘઉંની ફરસી પૂરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neepa Chatwani
Neepa Chatwani @cook_18786478
પર

Similar Recipes