વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)

tanvi Popat
tanvi Popat @cook_26690847
Porbandar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
2લોકો
  1. 2બ્રેડ
  2. જરુર મુજબ ચીઝ
  3. 1 વાટકીટોમેટો સોસ
  4. 1 વાટકીગ્રીન ચટણી
  5. 1ડુંગળી
  6. 1ટામેટું
  7. 2બાફેલા બટાકા
  8. 1નાની કાકડી

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ આ બધુ તૈયાર કરો

  2. 2

    સૌ પ્રથમ એક બ્રેડ લો તેમાં ટોમેટો સોસ અને ગ્રીન ચટણી લગાવો પછી તેની ઉપર ટામેટાં, ડુંગળી, બાફેલા બટાકા, કાકડી આ બધા ની પતરી કરી બ્રેડ પર ગોઠવો પછી તેની ઉપર એક બ્રેડ મુકી દો.

  3. 3

    આ વેજીટેબલ સેન્ડવીચ ખાવા માં ખુબજ ટેસ્ટી લાગે છે 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
tanvi Popat
tanvi Popat @cook_26690847
પર
Porbandar

Similar Recipes