ચીઝ સેન્ડવિચ (Cheese Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બટાકા ને બાફી લો...ત્યાં સુધી માં મસાલો ત્યાર કરી લો....ડુંગળી... કોથમીર...મરચું....સમારી લો...એક સાઈડ માંડવી ના દાણા સેકી લો....પછી બટાકા મી છાલ ઉતારી લો
- 2
માંડવી ના દાણા ને એક ખાંડણી માં ખાંડી ને ભૂકો ત્યાર કરો...અધકચરા ખાંડવાં
- 3
એક કડાઈ માં તેલ મુકી ને સમારેલ બધી વસ્તુ નાખો લીમડો નાખી વઘાર મારવો
- 4
ત્યાર બાદ ગ્રેવી ચડી ગયા બાદ...એમાં બધા મસાલા નાખવા અને તેના પર લીંબુ....કોથમીર નખો ને સેન્ડવિચ નો મસાલો ત્યાર કરો
- 5
ત્યારબાદ સેન્ડવિચ લઈ ને આગળ પાછળ માખણ અથવા તેલ લગાવી ને મસાલો ભરી ને તેના થોડુક ચીઝ નાખી ને મશીન મૂકી દો.. ત્યાર બાદ એને ચડવા દયો....એક દમ કડક થઇ જાય બાદ કઢીલો જમવા
- 6
સેન્ડવિચ પર ચીઝ નાખી ને ત્યાર કરો જમવાનું...,.આ ત્યાર છે ચીઝ સેન્ડવીચ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
સેન્ડવિચ (Sandwich Recipe In Gujarati)
સેંડવિચ નાના મોટા બધા ને ભાવતી વાનગી છે અને જત પટ બનતી રૅસેપી છે#GA4#Week3#સેંડવિચRoshani patel
-
-
-
વેજ ચીઝ સેન્ડવિચ(Veg cheese Sandwich Recipe in Gujarati)
#NSD#Sandwichસુરત માં પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ તરીકે વેચાતી ખાસ કરીને કોલસા મૂકી સગડી પર ટોસ્ટર માં સેકાતી અને અમારી ખુબ જ ફેવરિટ એવી વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવિચ ની રેસિપી... Twinkal Kalpesh Kabrawala -
-
-
-
-
-
-
ચીઝ ગ્રીલ ટોસ્ટ સેન્ડવિચ (Cheese Grilled Toast Sandwich Recipe in Gujarati)
#GA4#Week23#Toast Dhvani Sangani -
ચીઝ સેન્ડવિચ(Cheese Sandwich Recipe in Gujarati)
#KDતમે ઘણી બધી સેન્ડવીચ ખાધી હશે..આ એક નવો પ્રકારનો સેન્ડવિચ છે જે મને આશા છે કે તમને બધા ગમશે Yogini Prabhu Dsouza -
-
ચીઝ ઓનિઓન સેન્ડવિચ (Cheese onion sandwich recipe in Gujarati)
#GA4#Week3ચીઝ ઓનિયન કેપ્સીકમ ઓલીવ અને મિક્સ herbs થી બનતી આ ટોસ્ટ સેન્ડવીચ બાળકો ને ખુબ પસંદ આવે એવી છે. અહીંયા મોઝરેલા ચીઝ થી મેં આ સેન્ડવીચ બનાવી છે. વ્હિટ બ્રેડ માં બનાવ્યું છે અને સાથે ગ્રીન ચટણી અને કેચઅપ સાથે પીરસ્યું છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
વેજિટેબલ ચીઝ ગ્રિલ સેન્ડવિચ(vegetables cheese grill sandwich recipe In Gujarati)
#NSD anudafda1610@gmail.com -
-
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week10#cheeseઆજે મે ચીઝ ચટણી સેન્ડવીચ બનાવી છે જેને ગ્રીલ કરી છે અમારા ઘરમા બધા ને ખુબ જ ભાવે છે તમે પણ આ રીતે બનાવજો જરુર ગમશે. Arpi Joshi Rawal -
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ (Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4#Week7#BREAKFAST Iime Amit Trivedi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14765506
ટિપ્પણીઓ (3)