નૂડલ્સ પકોડી (Noodles Pakodi Recipe In Gujarati)

Vibha Rawal
Vibha Rawal @cook_27897876

નૂડલ્સ પકોડી (Noodles Pakodi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૪ લોકો માટે
  1. ૩ કપબાફેલા નૂડલ્સ
  2. ૨ કપબારીકસમારેલી કોબી,ડુંગળી
  3. ૧ વાટકીચણાનો લોટ
  4. મીઠું જરૂર મુજબ
  5. ૨ ચમચીરવો
  6. તેલ તળાવ માંટે
  7. ૧/૨ ચમચીગરમ મસાલો
  8. ૧ ચમચીમરચું પાઉડર
  9. ૧ ચમચીનૂડલ્સ મસાલો

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    એક બાઉલમાં નૂડલ્સ,બારીક સમારેલી કોબી,ડુંગળી અને ચણાનો લોટ,રવો વગેરે સામગ્રી લઈ ને મીક્ષ કરો.

  2. 2

    ત્યાર બાદ તેમાં મસાલો જેમ કે મરચું પાઉડર, ગરમ મસાલો,મીઠું વગેરે ને મીક્ષ કરી પકોડી પાડી સકાય તેવું બેટર તૈયાર કરો.

  3. 3

    તેલને ઘીમાં તાપે ગરમ કરો બા્ઉન રંગના થાય ત્યા સુધી તળાવા અને કેચપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vibha Rawal
Vibha Rawal @cook_27897876
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes