મેથી રિંગણા બટાકા નુ શાક

Ekta Cholera
Ekta Cholera @cook_26485911

# GA 4
#Week 19

મેથી રિંગણા બટાકા નુ શાક

# GA 4
#Week 19

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિઓ માટે
  1. 200 ગ્રામરીંગણા
  2. 3 નંગબટાકા
  3. 100 ગ્રામલીલી મેથી
  4. 1 ચમચીલસણ ચટણી
  5. 2 ચમચીધાણા જીરું
  6. 1 ચમચીહળદર
  7. 2 ચમચીમરચું પાઉડર
  8. 4-5 ચમચીતેલ
  9. સ્વાદનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    મેથી ને ઝીણી ઝીણી સુધરવાની,રીંગણા ના ટૂકડા કરી,બટાકા ના ટૂકડા કરી પાણી માં પલાળવા

  2. 2

    હવે કુકર માં તેલ નાખી તેમા રાઈ જીરું તતડાવી લસણ ની ચટણી તેલમાં મિક્ષ કરવી પછી બધું શાક નાખી હલાવુ અને બધો મસાલો ઉમેરવો જોઇતો પુરતુ પાણી નાખવુ

  3. 3

    હવે કુકર મા 2 થી 3 સીટી વગાડવી અને ગરમ ગરમ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Cholera
Ekta Cholera @cook_26485911
પર

Similar Recipes