બટાકા પૌવા ની કટલેસ (Potato Paua Cutlets Recipe In Gujarati)

Jigna Dholia @cook_21365084
બટાકા પૌવા ની કટલેસ (Potato Paua Cutlets Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌંઆને ત્રણ-ચાર કલાક પલાળી દેવા ત્યારબાદ એક બાઉલમાં સૌપ્રથમ બાફેલા બટેટા પછી તેમાં પલાળેલા પૌવા પછી તેમાં માંડવીનો ભૂકો પછી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ મીઠું સ્વાદ અનુસાર કોથમરી ખાંડ લીંબુ સ્વાદ અનુસાર બધુ બધું મિક્સ કરો પછી આ માવા ની નાની-નાની કટલેસ બનાવવી પછી તેને લોઢી પર તેલ લગાવીને બંને બાજુ શેકવી આ રીતે આપણી બટેટા પૌવા કટલેસ તૈયાર તેને ટમેટાના સોસ અને લીલી ચટણી સાથે સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પૌવા કટલેસ (Poha Cutlets Recipe in Gujarati)
#ફટાફટ રેસિઁપીપોસ્ટ 2પૌઆ બટેટા તો બધા એ ખાધા જ હશે પણ આજે આપડે ફટાફટ બનતી એક કટલેસ જોઈએ આમ જોવા જાવ તો વેસ્ટ માંથી બેસ્ટ વાનગી પણ કહેવાય આ ફક્ત બે જ વસ્તુ માંથી બનતી વાનગી છે તો ચાલો કટલેસ ની માહીતી મેળવિએ.... Hemali Rindani -
-
-
-
કોથમરી ની ચટણી (Coriander Chutney Recipe In Gujarati)
કોથમરી ની ચટણી લંચમાં કે નાસ્તામાં લઈ શકાય #GA4#Week4 Payal Sheth -
-
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA 4#Week 19# Butter masala Vaishali Prajapati -
કેળા બટેટાના વડા (Raw banana & potato vada recipe in Gujarati)
#GA4#Week2#Banana કાચા કેળા અને બટેટાના વડા એ ફરાળી વાનગી છે. આ વડા બનાવવા ખુબ જ સરળ છે. અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે. Monika Dholakia -
-
-
-
-
-
-
-
નાથદ્વારા સ્ટાઈલ બટાકા પૌવા
#RB12#Week12#Batetapauvaનાના છોકરાવ ને પણ ભાવે અને મોટા ને પણ ભાવે તેવા બટાકા પૌવા સવારે નાસ્તામાં ખાવા ની ખુબજ મજા આવે છે Hina Naimish Parmar -
-
-
-
બટાકા ની કટલેસ (Potato Cutlets recipe in Gujarati)
#આલુ#વિકમીલ૧#સ્પાઈસી#સ્નેક્સ#ઉપવાસ બાળકોને આલુ ખૂબ પ્રિય હોય છે. તો બાળકોને આ રીતે આપીએ તો ખુબ પસંદ આવે છે. અને હોંશે હોંશે ખાઇ લે છે..... તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
-
બફવડા(Buff Vada recipe in Gujarati)
#trend2 બફવડા એ ઉપવાસ માં લય શકાય તેવી વાનગી છે.. Tejal Rathod Vaja -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#ફટાફટબટાકા પૌવા એ ગુજરાતી રેસીપી છે, જે સવારે નાસ્તા માટે બનાવાય છે. જે નાના મોટા સૌને ભાવે જ છે. જે ફટાફટ બની જતી વાનગી છે તો ચાલો બનાવીએ Kamini Patel -
ઢાબા સ્ટાઈલ ફ્લાવર બટાકા (Dhaba style Flower Bataka recipe in Gujarati)
#સુપરશેફ1#week-1#શાક એન્ડ કરીસ#post-4 Dipika Bhalla -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13383657
ટિપ્પણીઓ