આલુ મેથી નુ લીલુ શાક (Aloo Methi Shak Recipe In Gujarati)

Hetal Panchal @cook_26537557
આલુ મેથી નુ લીલુ શાક (Aloo Methi Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બધી ભાજી ધૉઈ ને સાફ કરી લેવી
- 2
એક પાન માં તેલ મુકી તે માં જીરું રાઈ ના ખી હીગ ઉમેરો
- 3
હવે તેમાં કાંદા ઉમેરો થવા દો અને આદુ લસણ અને લીલુ મરચું નાખો
- 4
બટાકા બાફીને નાના ટુકડા કરી લો અને તે મા ઉમેરો
- 5
બધા સુકા મસાલા નાખી મીક્સ કરી લો.
- 6
હવે બધી લીલી વસતુ મેથી ભાજી પાલક કોથમીર ઉમેરો. સારી રીતે થવા દો. મીઠું ઉમેરો અને ૩ મીનીટ થવા દો.
- 7
સરસ મૅથી નુ શાક રેડી છે. ગરમ રોટલી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથી નું ચણા ના લોટ વાળું શાક (Methi Chana Lot Nu Shak Recipe In Gujarati)
#GA 4#Week 19 shital Ghaghada -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA 4#Week 19# Butter masala Vaishali Prajapati -
મેથી નુ લોટ વાળું શાક (Methi Besan Shak Recipe In Gujarati)
#GA4#Week 19#Methi ni bhajiમેથી નુ લોટ વાળું શાક (બડથલ) Shweta Khatsuriya -
-
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA 4#Week 19Pulaoવેજીટેબલ પુલાવ કૂકર માં Shital Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
મલ્ટી ગ્રેન મેથી પાલક થેપલા (Multi Grain Methi Palak Thepla Recipe In Gujarati)
#GA4#Week 19#methi Neepa Shah -
પેરી પેરી સ્પાયસી પોટેટો (Peri Peri Spicy Potato Recipe In Gujarati)
#GA 4#Week 16#piri piri Tejal Rathod Vaja -
-
-
-
-
-
મેથી નો રગડ (Methi Ragad Recipe In Gujarati)
#GA 4 #Week 2 આ અમારી જ્ઞાતિ ની પારંપરિક વાનગી છે..kinjan Mankad
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14467548
ટિપ્પણીઓ