રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા મેંદો તેમા સ્વાદ મુજબ મીઠું એડ કરી તેલ નુ મુઠી પડતુ મોણ નાખવુ અને જરૂર મુજબ પાણી એડ કરી લોટ બાંધવો. અને થોડીવાર ઢાકીને રાખવો.
- 2
હવે એક પેન મા તેલ ગરમ કરી તેમાં જીરૂં એડ કરી આદુ મરચા ની પેસ્ટ એડ કરવી અને સાંતળવી, પછી બટાકા અને વટાણા એડ કરવા.
- 3
પછી તેમા લાલ મરચું પાઉડર, આમચૂર પાઉડર, સ્વાદ મુજબ મીઠુ, ગરમ મસાલો, હળદર એડ કરી સરખુ મીક્સ કરવુ
- 4
હવે લોટ ને થોડો મસળવો અને નાનો લૂવો લેવો અને મેડિયમ રોટલી જે વુ વણવુ અને વચ્ચે થી કટ કરવુ.
- 5
હવે કોન જેવુ બનાવુ અને વચ્ચે સ્ટફિંગ બરવુ અને પછી પેક કરવુ.
- 6
હવે તળવા માટે તેલ ગરમ કરવુ બોવ ગરમ ના કરવુ હવે બધા સમોસા તરી લેવા ગોલ્ડન બ્રાઉન. તો તૈયાર છે સ્વાદિષ્ટ સમોસા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
સમોસા (Samosa recipe in Gujarati)
#મોમમારા બાળકો ના ફેવરિટ છે સમોસા અને તે પણ નાની સાઈઝ ના સમોસા અને જુદાં જુદાં ફ્લેવર્સ વાળા મટર સમોસા, પંજાબી સમોસા, આલુ મટર સમોસા બનાવ્યા છે આજે મેં તેમના માટે અને મને તે બનાવવા ખુબ ગમે છે Darshna Rajpara -
-
-
-
-
-
-
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#LSR#SN1#Vasantmasala#week1 Parul Patel -
સમોસા (Samosa Recipe In Gujarati)
આમતો સમોસા બધા ના ફેવરિટ જ હોય છે, ગરમ સમોસા મળી જાય તો મજા પડે , કોઈ મહેમાન આવે ત્યારે તો ખાસ ,ગુજરાત બહાર પણ અલગ રીતે સ્ટફિંગ વાળા સમોસા મળે છે ખરેખર સમોસા બેનમૂન છે Harshida Thakar -
-
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#week21#smosaઆજે મે સમોસા બનાવ્યા છે જે ખુબ જ ટેસ્ટી બન્યા છે તમે પણ આ રીતે 1 વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#CTઆમ તોઅમારા ખંભાળિયામાં ઘણી બધીવાનગી ફેમસ છે.જેમકે ખત્રીની દાબેલી,જયંત નો રગડો, કુમારના ઢોસા,એ વન ની પાઉંભાજી, ગુસાણીના સમોસા.તો આજે સમોસા પર હાથ અજમાવીજ લઈએ😀😀ઘણા સમયથી સમોસા બનાવવાનું મન હતું પણ અફસોસ 21 માં weekમાં આવ્યા છતાંય બનાવવાનો સમય ન રહ્યો કાંઈ વાંધો નહીં હવે બનાવી લઉં છું 😀😀 Davda Bhavana -
-
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#DFTસમોસાની ઘણી વેરાયટી છે પણ મને પંજાબી સમોસા જ વધુ ભાવે તેના સ્પાઈસી સ્ટફિંગ તથા મોટી સાઈઝ ને કારણે.. ૨ સમોસામાં તો પેટ જ ભરાઈ જાય. આજે પંજાબી સમોસા બધાની ડીમાન્ડ પર બનાવ્યા. Dr. Pushpa Dixit -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14536641
ટિપ્પણીઓ (2)