ચીઝ પાલક પનીર (Cheese Palak Paneer Recipe In Gujarati)

vallabhashray enterprise
vallabhashray enterprise @cook_26307318
શેર કરો

ઘટકો

  1. 1ઝૂડી પાલક
  2. ૧ નંગડુંગળી
  3. 1સમારેલું ટમેટું
  4. ૧ ટુકડોઆદુ મરચાં
  5. 1 વાટકીતોડેલું પનીર (ટુકડા)
  6. 1ક્યુબ ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પાલક ડુંગળી ટામેટા લસણ આદુ મરચાં એ બધું સમારી લો.

  2. 2

    એક કઢાઈમાં તેલ ગરમ મૂકી તેમાં લસણ આદુ મરચાની પેસ્ટ ડુંગળી ટામેટા નાખીને સાંતળી લો

  3. 3

    પછી તેમાં પાલક ઉમેરી અને ઢાંકી બે મિનિટ માટે ચઢવા દો

  4. 4

    પછી તેમના બધા રેગ્યુલર મસાલા તોડેલું પનીર અને ચીઝ ઉમેરી બરાબર હલાવો

  5. 5

    બધું બરોબર મિક્સ કરી લો

  6. 6

    પછી એક સર્વિંગ બાઉલમાં કાઢી અને ઉપરથી ચીઝ ખમણી અને કોથમીર ભભરાવી અને સર્વ કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
vallabhashray enterprise
પર

ટિપ્પણીઓ (4)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
#GA4
#week17 proper rite lakho varta ma
Title ma na lakho

Similar Recipes