રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ને સાફ કરી ધોઈ લેવી ડુંગળી આદુ મરચાં લસણ બધું ઝીણું ક્રશ કરી લેવું
- 2
ત્યારબાદ પાણી ને ગરમ કરી ઊકળે એટલે તેમાં પાલક નાખી 1 મિનિટ રાખી બહાર કાઢી લેવી
- 3
બરફ નું ઠંડુ પાણી લઈ ને પાલક ને ગરમ પાણીમાં થી તરત ઠંડા પાણીમાં નાખી નિતારી ને કાઢી લેવી જેથી લીલો કલર જળવાઈ રહે
- 4
પાલક ની પ્યુરી કરી લેવી
- 5
ત્યારબાદ 1 ચમચી બટર મૂકી ને જીરું અને ડુંગળી લસણ મરચું બધું સાંતળી લેવું અને પછી તેમાં પાલક પ્યુરી નાખી હલાવી મીઠું નાખવું
- 6
ત્યારબાદ તેમાં પનીર ના ટુકડા નાખવા અને હલાવી થોડીવાર પછી તેમાં તાજી મલાઈ નાખવી અને થોડીવાર ઢાંકી દેવું
- 7
ત્યારબાદ સર્વ કરવું ધાણાભાજી થી ગાર્નિશ કરવું
Similar Recipes
-
-
-
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4Week - 4Green Colour RecipePost - 1Palak Paneer1 Palak Aur 1 Paneer.. .... Dono Mile Es Tarah....Aur Jo Yummy Sabji Banti Hai.... Ye To Hona Hi Tha...... PALAK PANEER.... મારી પસંદ... તમારો પસંદ..... સર્વ ની પસંદ Ketki Dave -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4 #Week2આ શાકમાં પાલક અને પનીરનો ઉપયોગ થયેલો છે તે પાલક ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે તેમજ પનીરમાં ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન હોવાથી ખૂબ આરોગ્યપ્રદ સબ્જી છે Shethjayshree Mahendra -
-
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#GA4 #WEEK4 આ વાનગી હિમોગ્લોબીન થી ભરપૂર છે.સાથે પનીર છે જે પ્રોટીન થી ભરપૂર છે. Shailee Priyank Bhatt -
-
-
-
-
-
-
ક્વિક પાલક પનીર (Quick Palak Paneer Recipe In Gujarati)
ફટાફટ બની જતી આ પાલક પનીર ની રેસીપી છે. અહીંયા અલગ અલગ ગ્રેવી બનાવ્યા વગર મેં પાલક પનીર બનાવ્યું છે. Disha Prashant Chavda -
-
કોર્ન લસુની પાલક પનીર (Corn Lasuni Palak Paneer Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસઆ સબ્જી પરાઠા, નાન સાથે સરસ લાગે છે. Arpita Shah -
ચિઝી પાલક પનીર
#goldenapron2શિયાળો આવી ગયો છે.અને ભાજી ની મોસમ ચાલુ થઈ ગઈ છે.આજે આપડે પાલક ની ભાજી કે જે પોસક તત્વો થી ભરપૂર છે.એમાંથી પંજાબની ફેમસ સબ્જી ચિઝી પાલક પનીર બનાવીશું. Sneha Shah -
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
રવિવાર ના દિવસે અમારા ઘરે પનીર વાળું કંઈક બને એટલે આજે આ કર્યું. Pankti Baxi Desai -
ચીઝ પાલક પનીર (Cheese Palak Paneer Recipe In Gujarati)
#RC4#green recipes#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
પાલક પનીર (Palak Paneer in Gujarati)
#વીકમીલ૧ આ પાલકની મસાલેદાર સબજી છે.. જેમાં ખૂબ બધું આયર્ન ,મીનરલ અને પનીર સાથે છે એટલે પ્રોટીન, કેલ્શિયમ પણ છે.. Mita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15299088
ટિપ્પણીઓ (6)