ઠંડાઈ (Thandai Recipe In Gujarati)

AnsuyaBa Chauhan @cook_25770565
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખાંડ સિવાય ની બધી વસ્તુ ને એક વાસણ માં લઇ ગરમ પાણી રેડી 4કલાક પલાળી લો. પછી મિક્સર જાર માં પીસી લો.
- 2
હવે પહોળી કડાઇ માં ખાંડ અને 1-1/2 કપ ખાંડ અને 4,5તાંતણા કેસર નાંખી ફૂલ ગેસ પર મુકો ખાંડ ઓગળે એટલે પીસેલી બઘી વસ્તુ મિક્સર કરી મીડીયમ ગેસ પર 15 મિનિટ સુધી થવા દો.
- 3
ઘટ્ટ થાય પછી ગેસ બંધ કરી લો. ઠંડુ થાય એટલે બોટલ માં ભરી લો.1 મહિના સુધી આ સીરપ તમે યુઝ કરી શકશો.
- 4
ગ્લાસ માં 2,3બરફ ના ટુકડા નાંખી 1tbs સીરપ નાંખી દૂધ નાખો અને મિક્સ કરી લો ઉપર પિસ્તા ભભરાવી સર્વ કરો. તો તૈયાર છે ઠંડી ઠંડી ઠંડાઈ.
Similar Recipes
-
-
-
ઠંડાઈ પાવડર (Thandai Powder recipe in Gujarati)
#FFC7#WEEK7#HR#THANDAI#SUMMER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
ઠંડાઈ પાવડર (Thandai powder recipe in Gujarati)
#HRC#cookpad_gujaratiરંગો નો તહેવાર હોળી-ધુળેટી આવી ગયો છે અને ભારતભરમાં એ ઉજવાય છે તેમાં પણ રાજસ્થાન અને ગુજરાત માં ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહ થી ઉજવાય છે. હોળી ની ઉજવણી ઠંડાઈ વિના તો અધૂરી જ છે. ઠંડાઈ ના ઘટકો ને પલાળી, લસોટી ને ઠંડાઈ બનાવાય છે પણ આધુનિક સમય માં સમય ની અછત અને ઓછી મહેનત એ લોકોની પસંદ અને માંગ હોય છે ત્યારે ઠંડાઈ પાવડર તમારી મહેનત અને સમય બન્ને બચાવે છે. Deepa Rupani -
-
ઠંડાઈ મસાલા((Thandai masala recipe in Gujarati)
#FFC7 ખાસ કરી ને ઠંડાઈ વગર હોળી અધૂરી ગણવામાં આવે છે.જો આ મસાલો તૈયાર હશે તો ઠંડાઈ ફટાફટ બની જશે.તેની રીત પણ એકદમ સરળ છે.ઠંડાઈ મસાલો દૂધ માં મિક્સ કરી ને પીવા માં આવે ત્યારે શરીર ને ઠંડક આપે છે. Bina Mithani -
-
-
-
-
-
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
આજે શિવરાત્રી નિમિતે મેં બનાવી છે.ઉનાળા માં લોકો ઠડક માટે પીવે છે Bina Talati -
ઠંડાઈ મસાલા (Thandai Masala Recipe in Gujarati)
ગ્રીષ્મ ઋતુમાં જ્યારે શરીરમાં ઉષ્ણતા વધી જાય છે ત્યારે ઘણી બિમારીઓ ઉત્પન્ન થાય છે ત્યારે દિવસમાં એક વખત ઠંડાઈનું સેવન કરવાથી લાભ થાય છે. શરીરની અંદર તરોતાજગી તેમજ સ્ફુર્તી રહે છે. શરીરને પણ પોષણ મળે છે અને ગરમીનો સામનો કરવાની સાથે સાથે શક્તિ પણ મળે છે. આમ તો ઠંડાઈ બજારમાં પણ તૈયાર બનાવેલી મળે છે. પણ ઘરે ફ્રેશ મસાલો બનાવીએ તેની વાત જ અલગ છે. Disha Prashant Chavda -
-
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#holispecialઠંડાઈ બનાવવા મા ખૂબ સરળ અને ટેસ્ટ માં એકદમ રેફ્રેશિંગ અને ન્યુટ્રિશન થી ભરપુર છે. હોળી માં ખાસ કરીને ઠંડાઈ બનાવવા મા આવે છે.બે રીતે ઠંડાઈ બનાવી શકાય : એક તો બધી સામગ્રી ને ડ્રાય જ ગ્રાઇન્ડ કરીને અથવા બધી સામગ્રી ને અમુક કલાક પલાળી રાખીને એની પેસ્ટ બનાવીને...અહી મેં પેસ્ટ બનાવી ઠંડાઈ તૈયાર કરી છે. આપ પણ બનાવો અને એન્જોય કરો...હોળી ની ખુબ શુભકામનાઓ...Sonal Gaurav Suthar
-
-
-
સ્વાસ્થ્યવર્ધક ઠંડક આપનાર કેસરિયા ડ્રાયફ્રુટ ઠંડાઈ
#SSM#Cookpad# Cookpadgujarati 1#Cookpadindia#Summer super recipe નો Ramaben Joshi -
-
ઠંડાઈ મસાલા (Thandai Masala Recipe In Gujarati)
#HR@MrsBina recipeઉત્તર ભારતમાં હોળીનું ખૂબ જ મહત્વ છે. ત્યાં શિવરાત્રિનાં દિવસે તથા હોળીમાં દરેક ઘરોમાં ઠંડાઈ બને. પહેલા તો સંયુક્ત કુટુંબો હતા અને ૨૦-૨૫ લોકો માટે તથા ઘરે આવનારા મહેમાનો માટે મોટા તપેલામાં જ ઠંડાઈ બનાવાતી. ત્યારે મિક્સર નહોતા એટલે બધી સામગ્રી રાત્રે પલાળીને સવારે ખરલમાં પીસીને ઠંડાઈ બનતી.સંક્રાંતિ કાળ એટલે કે મિશ્ર ઋતુમાં ઠંડાઈ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે.હવે નાના કુટુંબો હોવાથી વપરાશ ઓછો અને મિક્સર હોવાથી જલ્દી બની જતી ઠંડાઈને ડ્રાય બનાવી સ્ટોર કરી શકાય છે. અને જરૂર મુજબ ઉપયોગ કરી શકાય છે.અહીં મે ડ્રાય ઠંડાઈ નો પાઉડર કે મસાલો બનાવ્યો છે. ખાંડ કે શાકરનો ઉપયોગ કરી શકાય પણ મેં નથી નાંખી જેથી ઠંડાઈ બનાવતી વખતે જરૂર મુજબ ઉપયોગ કરી શકાય.અહીં મે કાનુડા ને ઠંડાઈ મસાલો ધર્યો છે. Dr. Pushpa Dixit -
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#FFC7#HRઉત્તર ભારતમાં ઠંડાઈ એ પ્રખ્યાત પીણું છે. શિવરાત્રી અને હોળી જેવા તહેવારમાં ઠંડાઈ બનાવી પીવામાં આવે છે. તેનો ઉપયોગ ઉનાળામાં સારા એવા પ્રમાણમાં થાય છે. ઠંડાઈ જુદીજુદી ફ્લેવરની બનાવવામાં આવે છે. મેં ઠંડાઈ નું પ્રિમિક્સ બનાવી અને તેમાંથી રોજ ફ્લેવરની ઠંડાઈ બનાવી છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. Ankita Tank Parmar -
-
શાહી ઠંડાઇ મસાલો (Shahi Thandai Masala Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#HR#FFC7 Shilpa khatri -
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#FFC7#food fastivalHoli special Thandaiભારતીય પરમ્પરા મુજબ શિવરાત્રી ,હોળી પર બનાવા મા આવે છે. શરીર ને ઠંડક આપે છે અને ગર્મી મા રાહત આપે છે. વરિયાળી, મરી ડ્રાયફુટ,કેસર ,અને દુધ મા બને છે.ઉતરપ્રદેશ બિહાર ની મશહુર ઠંડાઈ છે. Saroj Shah -
ઓટ્સ ઠંડાઈ (Oats thandai Recipe in Gujarati)
#GA4#week7#oatsthandaiKey word: Oats#cookpadindia#cookpadgujaratiઓટ્સ વાપરી ઠંડાઈ નું એક અલગ વર્ઝન બનાવ્યું છે અને ખૂબ જ delicious બન્યું છે.. આપ સૌ પણ બનાવજો its quite refreshing & healthy🥰Sonal Gaurav Suthar
-
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#FFC7રંગો નો તહેવાર એટલે હોળી, ખુબ સારી મોજ મસ્તી સાથે મીઠાઈ, ફરસાણ , પરંતુ ગરમી ની શરૂઆત થઈ ગઈ હોય એટલે મેવા થી ભરપુર ઠંડી ઠંડી ઠંડાઈ પીવાની મજા અલગ છે Pinal Patel -
ઠંડાઈ મસાલો (Thandai Masala Recipe In Gujarati)
ગરમી ની સિઝન શરૂ થઈ ગઈ છે અને હોળી આવી રહી છે.તો મેં આજે ઠંડાઈ મસાલો બનાવ્યો. Sonal Modha -
કેસરિયા ઠંડાઈ (Kesariya Thandai Recipe in gujarati)
#HR#FFC7#Week7હોળી આવતાં ઠંડી ઓછી થઈ જાય છે અને ગરમીનો અનુભવ થવા લાગે છે. ઠંડાઈ ને પીવાથી તરત જ એનર્જી મળે છે અને તેમાં ડ્રાયફ્રુટ વગેરે જે હોય છે તેનાથી શરીરમાં ઠંડક મળે છે. જો ઠંડાઈ નો મસાલો તૈયાર હોય તો ઇન્સ્ટન્ટ ઠંડાઈ બની જાય છે. અહીં મે કેસરિયા ઠંડાઈ બનાવી છે. તેની રેસિપી શેર કરુ છું તો જરૂર થી ટ્રાય કરજો. Parul Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14785616
ટિપ્પણીઓ (2)