રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં તુવેર ની દાળ, ચણા ની દાળ 10 min પલાળી રાખો પછી તેમા ટામેટા અને મેથી દાણા, સરગવાની શીંગ નાખી કુકર માં 4 વિસલ વગાડી બાફી લો.
- 2
તુવેર ની દાળ બફાઈ જાય એટલે તેને વલોવી એક રસ કરી દો.
- 3
હવે દાળ માં મીઠુ, મરચું, હળદર, ધાણા જીરું સંભાર મસાલો નાખો અને તેને ધીમા તાપે ઉકળવા દો.
- 4
એક નાની કડાઈ માં વઘાર માટે તેલ મૂકી તેમા રાઈ, હીંગ લાંબી સમારેલી ડુંગળી અને ટામેટા સાંતળો પછી તેમા મીઠો લીમડો, આદુ ઉમેરી મરચું પાઉડર, હળદર ઉમેરી ને સંભાર માં રેડો. બરોબર ઉકળી જાય એટલે તેમા લીંબુ નો રસ અને કોથમીર ઉમેરી દો.
- 5
એક બાઉલ કાઢી ઢોસા, ઉત્તપા કે મેદુંવડા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5અમારા ઘરે ઈડલી,ઢોસા, મેડું વડા સાથે સંભાર બનતો હોય છે.હું જે રીતે બનાવું છુ એ તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5#cookpad gujaratiઆ એક સાઉથ ની વાનગી છે. સાઉથ ઇન્ડિયન વાનગી બનાવીએ ત્તયારે સંભાર બનાવવામાં આવે છે. Richa Shahpatel -
ઇડલી સંભાર(Idli sambhar Recipe in Gujarati)
#Most active userઆજે મેં અહિયા ઇડલી સાંભાર બનાવ્યા છે,અમારા ઘરમા બધા ને બહુ જ ભાવે છે,તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
-
-
ઇડલી સંભાર સાઉથની રેસિપી (Idli Sambhar Recipe In Gujarati)
#સાઉથ ઈડલી આમ તો સાઉથ ઈન્ડિયન ખોરાક છે પરંતુ ભારતના લગભગ બધા જ રાજ્યના લોકો ઘરે ઈડલી બનાવે જ છે. ગુજરાતમાં પણ અનેક ઘરમાં સાંજે જમવામાં ઈડલી-સાંભાર બનતા જ હોય છે. ઘરે ઈડલી બનાવવામાં ઈડલી સોફ્ટ અને મુલાયમ ન બને તો મજા મરી જાય છે. પરંતુ જો તમે આ રીતેથી ઈડલી બનાવશો તો ઇડલી એકદમ સોફ્ટ અને મુલાયમ બનશે. Vidhi V Popat -
-
-
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5સંભાર એકવાર દક્ષિણ ભારતની વાનગી છે જે ઈડલી, મેંદુવડા, ઢોસા, ઉત્તપમ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Hetal Siddhpura -
-
-
-
સાઉથ સ્પેશિયલ સંભાર (South Special Sambhar Recipe In Gujarati)
#AM1 સંભાર બધાને પસંદ હોય છે પણ જો તેમાં નો મસાલો ધરે બનાવી ને સંભાર બનવ્યે તો સરસ બને છે. Kajal Rajpara -
સંભાર (Sambhar Recipe In Gujarati)
દક્ષિણ ભારત ની ફેમસ વાનગી જેના વગર એ લોકો ની સવાર શરુ નથી પડતી. હવે તો ભારત ભરમાં સંભાર બનતો થયો છે જે બહુજ સ્વાદિષ્ટ બને છે અને પ્રોટીન થી ભરપુર છે. મેં પણ આજે સંભાર બનાવવા ની ટ્રાય કરી છે.#ST Bina Samir Telivala -
-
-
-
સંભાર વિથ હોમમેડ ઇન્સ્ટન્ટ મસાલા (Sambhar With Hiome Made Instant Masala Recipe In Gujarati)
#KS5#Week1#cookpadindia#cookpadgujrati Hema Kamdar -
-
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5#Southઈડલી સંભાર એ સાઉથ ઇન્ડિયન recipe છે. સાઉથ માં એને સવારે નાસ્તા માં સર્વ થાય છે. અને સંભાર ને મેંદુવડા,ઢોસા, ઉત્ત્પમ સાથે પણ સર્વ થાય છે... જોઈ લો સંભાર ની recipe. Daxita Shah -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ChooseToCookઆ મારા ફેમિલી માં બધા ને ભાવે છે. કારણ કે આ એક હેલ્ધી આહાર છે. તેમાં તેલ નો બહુ ઉપયોગ નથી થયો. Reshma Tailor -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5સંભાર આમ તો સાઉથ બાજુ બહુ જ બને છે પણ હવે તો બધા જ બનાવે છે.તેમાં વેજિટેબલ બહુ જ હોય છે. તેમાં ખાસ કરી ને સરગવા ની શીંગ, રીંગણ આવું બધું સાઉથ સંભાર માં હોય છે પણ મારા ઘર માં બધા ને નથી પસંદ એટલે હું ડુંગળી, ટામેટા, ગાજર નાંખી ને બનાવું છું. સંભાર ઈડલી, ઢોંસા, ઉત્તપમ સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14785641
ટિપ્પણીઓ (4)