ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)

Neeta Parmar
Neeta Parmar @cook_26323807

#CT

સૌરાષ્ટ્ર નું અને રાજકોટ મા પ્રખ્યાત એવા ભૂંગળા બટાકા ની રીત લઈ ને આવી છું.અલગ અલગ રીતે બનતી આ વાનગી તમને બહુજ ગમશે.

ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#CT

સૌરાષ્ટ્ર નું અને રાજકોટ મા પ્રખ્યાત એવા ભૂંગળા બટાકા ની રીત લઈ ને આવી છું.અલગ અલગ રીતે બનતી આ વાનગી તમને બહુજ ગમશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૬ લોકો
  1. ૨૪ નંગ નાની બટેટી
  2. ૨ ટેબલ સ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  3. ૧ કપકાંદા ની પેસ્ટ
  4. ૨ કપટામેટા ની પ્યુરી
  5. ૨ ટેબલ સ્પૂનધાણાજીરુ
  6. ૧ ટી સ્પૂનહળદર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૩ ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  9. પાણી જરૂર મુજબ
  10. કોથમીર સમારેલી જરૂર મુજબ
  11. ભૂંગળા તળવા માટે જરૂર મુજબ
  12. તેલ તળવા માટે જરૂર મુજબ
  13. ૮ ટેબલ સ્પૂનતેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    બટાકા ને કૂકર માં બાફી લો. છાલ કાઢી લો ને તેના બે ભાગ મા કાપી લો.

  2. 2

    કડાઈ માં તેલ ગરમ મૂકો.

  3. 3

    તેમાં આદું લસણ ની પેસ્ટ ઉમેરો.કાંદા ની પેસ્ટ ઉમેરો.૫ મિનિટ સાંતળો.

  4. 4

    ટામેટાં ને ૧૦ મિનિટ ગરમ પાણી મા ઉકાળી તેની puree બનાવો.

  5. 5

    કાંદા લસણ આદુ ની પેસ્ટ ચડી જાય એટલે તેમાં ધાણાજીરુ, હળદર,મરચું, મીઠું ઉમેરો.૫ મિનિટ ચડવા દો. સતત હલાવતા રહો

  6. 6

    ટામેટાં ની puree ઉમેરો.

  7. 7

    Saras chadi jay etle tema બટાકા ના પીસ ઉમેરો.

  8. 8

    થોડું પાણી ઉમેરી ગ્રેવી વાળું શાક તૈયાર કરો.

  9. 9

    ગરમ ગરમ શાક ભૂંગળા સાથે સર્વ કરો.કોથમીર થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeta Parmar
Neeta Parmar @cook_26323807
પર

Similar Recipes