રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ભૂંગળા તળી લ્યો.
- 2
પેન માં ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ની ચટણી નાખી હલાવી લ્યો.તેમાં મરચું નાખી હલાવી લ્યો. થોડું પાણી ઉમેરી થવા દયો તેલ છૂટું પડે એટલે બે બટાકા ને મેશ કરી તેમાં નાખો.હલાવી અને તેમાં બીજી બટેટી ઉમેરી હલાવી ગેસ બંધ કરી દયો
- 3
તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી ભૂંગળા બટાકા તેને ખારી શિંગ અને શરબત સાથે ખાવા ની મજા કંઈક અલગ જ હોય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)
#CTસૌરાષ્ટ્ર નું અને રાજકોટ મા પ્રખ્યાત એવા ભૂંગળા બટાકા ની રીત લઈ ને આવી છું.અલગ અલગ રીતે બનતી આ વાનગી તમને બહુજ ગમશે. Neeta Parmar -
-
-
લસણીયા બટાકા ભૂંગળા (Lasaniya Bataka Bhungra Recipe In Gujarati)
#CB8#Week8#Cookpadindia#Cookpadgujarati ડ્રાય લસણીયા બટાકા ભૂંગળા Sweetu Gudhka -
-
લસણિયા બટાકા ભૂંગળા (Lasaniya Bataka Bhungra Recipe In Gujarati)
#CDY#CB5#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
ભૂંગળા લસણયા બટાકા
#ટીટાઇમ સાંજ ના ટાઈમે ચા સાથે આ સરસ નાસ્તો છે.બાળકો પણ આ ખાઈ છે.ભૂંગળા તો બાળકો ને ભાવે છે.સાથે બટાકા નું શાક પણ ખાઈ છે. Krishna Kholiya -
-
લસણીયા ભૂંગળા બટાકા(Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
ઠંડી ની સીઝન માં તીખું ખાવાની કંઇક અલગ જ મઝા આવે છેલસણીયા ભૂંગળા બટાકા(કાઠીયાવાડી ટેસ્ટ અને સરળ રીતે બનાવેલ) Arpita Sagala -
-
ભૂંગળા બટાકા ચાટ (Bhungra Bataka Chaat Recipe In Gujarati)
#CB8#week8#cookpadindia#cookpadgujrati#cooksnap Keshma Raichura -
-
-
ભૂંગળા બટેટા (Bhungla bateta recipe in Gujarati)
#આલુ#પોસ્ટ2ભાવનગર અને પોરબંદર ના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ભૂંગળા બટેટા થી આપણે સૌ માહિતગાર જ છીએ. ભૂંગળા બટેટા ની ચાહના સમગ્ર ગુજરાત માં છે. તીખા તમતમતા અને લસણ થી ભરપૂર બટેટા સાથે ભૂંગળા એક સ્વાદિષ્ટ વાનગી બને છે. Deepa Rupani -
-
-
ભાવનગર ના ફેમસ ભૂંગળા બટાકા (Bhungala Bataka Recipe in Gujarati)
#GA4#week24જોતાજ મોમાં પાણી આવી જાય તેવા ચટાકેદાર લસણીયા ભૂંગળા બટાકા Jayshree Chotalia -
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#GA4#Week24 Fun with Aloki & Shweta -
-
-
કેળા બટાકા નું શાક (Kela Potato Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
-
-
-
More Recipes
- વઘારેલી મિક્સ વેજીટેબલ ખીચડી (Vaghareli Mix Vegetable Khichdi Recipe In Gujarati)
- મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
- ફલાફલ ફ્રેન્કી (Falafal Frankie Recipe In Gujarati)
- સોજીના મગ ખમણ ઢોકળા 5 મિનિટ માં (Sooji Moong Khaman Dhokla In 5 Minutes Recipe In Gujarati)
- રોઝ ગુલકંદ શાહી લસ્સી (Rose gulkand sahi lassi recipe in Guj.)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16250063
ટિપ્પણીઓ