રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 200 ગ્રામનુડલ્સ
  2. 1 સ્પૂનતેલ
  3. સ્વાદ મુજબ મીઠું
  4. નુડલ્સ બનાવવા માટે
  5. 2કેપ્સિકમ
  6. 100 ગ્રામકોબીજ
  7. 3ડુંગળી
  8. 2લીલા મરચાં કતરણ
  9. 4-5કળી લસણ
  10. 2 સ્પૂનતેલ
  11. મીઠું સ્વાદ મુજબ
  12. 1 સ્પૂનમરી પાઉડર
  13. 1 સ્પૂનસોયા સોસ
  14. 2 સ્પૂનરેડ ચીલી સોસ
  15. 1 સ્પૂનગ્રીન ચીલી સોસ
  16. 1/2 સ્પૂનવિનેગર
  17. 1-2ગાજર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ નુડલ્સ ને કૂક કરવા માટે તપેલી માં પાણી ઉકાળો અને તેમાં તેલ અને મીઠું નાખો.તે બરાબર ઉકળે એટલે તેમાં નુડલ્સ ઉમેરો અને કૂક કરો.

  2. 2

    હવે તે કૂક થાય ત્યાં સુધી બધા શાક ને ઉભી ચીરી માં કટ કરી લો. પછી નુડલ્સ ને કાણા વાળા વાસણ માં કાઢી પાણી કાઢી લો. અને ઉપર ઠંડુ પાણી રેડી લો જેથી વધારે કૂક ના થાય.

  3. 3

    હવે કડાઈ માં તેલ મૂકી બધા શાક ફાસ્ટ ગેસ માં j કૂક કરી લેવા પછી તેમાં બધા સોસ તથા મરી અને મીઠુ ઉમેરવા.

  4. 4

    પછી તેમાં નુડલ્સ ઉમેરી મિક્સ કરી લેવું અને સર્વિંગ બાઉલ માં કાઢી લઇ સર્વ કરવું.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Maitry shah
Maitry shah @maitry_shah
પર

Similar Recipes