મેથી ના થેપલા (Methi Thepla Recipe in Gujarati)

Vidhi
Vidhi @cook_27862680

મેથી ના થેપલા (Methi Thepla Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૫ લોકો
  1. ૨ વાટકીઘઉં નો લોટ
  2. પાણી ૧૫૦ મિલી
  3. ૧/૨ ચમચીમરચું
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ચમચીહળદર ૩/૪
  6. તેલ મોણ તથા થેપલા શેકવા માટે
  7. મેથી ૧ વાટકી જીની સમારેલી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ માં બધી સામગ્રી મિક્સ કરી લોટ બાંધી લો.

  2. 2

    ત્યાર બાદ લુવા કરી વણી લઈ તવી પર તેલ મૂકી શેકી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vidhi
Vidhi @cook_27862680
પર

Similar Recipes