ઠંડાઈ (Thandai Recipe In Gujarati)

Nishita Raja
Nishita Raja @Nishita_raja

# Holi2021

શેર કરો

ઘટકો

૧૫-૨૦
  1. ઠંડાઈ મસાલા માટે
  2. ૧/૪ કપબદામ
  3. ૧/૪ કપકાજુ
  4. ૧/૪ કપપીસ્તા
  5. ઈંચ જેટલો તજ નો ટુકડો
  6. ૧/૪કટકો જાયફળ
  7. ૧૦-૧૨ નંગ આખા મરી
  8. ૧૦-૧૨ નંગ ઇલાયચી
  9. ૧ ટેબલ સ્પૂનવરિયાળી
  10. ૧ ટેબલ સ્પૂનમગસતરી ના બી
  11. ૧ ટેબલ સ્પૂનખસ ખસ
  12. ૧ ટી સ્પૂનકેસર ના તાર
  13. ૧ ટેબલ સ્પૂનગુલાબ ની સૂકી પાખડી
  14. ઠંડાઈ માટે
  15. ૨૦૦ મીલી દૂઘ
  16. ૧+૧/૨ ટેબલ સ્પૂન ખાંડ દળેલી
  17. ૨ ટેબલ સ્પૂનઠંડાઈ મસાલો
  18. ગારનીશિંગ માટે
  19. ઠંડાઈ મસાલો
  20. કેસર ના તાર

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦
  1. 1

    એક કડાઈ મા બધી વસ્તુ ને ડ્રાય રોસ્ટ કરી લેવી બોવ ના કરવી, પછી મિક્ષચર જાર મા બધુ એક સાથે પીસી લેવુ,તો તૈયાર છે ઠંડાઈ મસાલો.

  2. 2

    હવે એક બાઉલ મા ઠંડુ દૂધ લેવુ તેમ ખાંડ એડ કરવી (સ્વાદ મુજબ વધારે ઓછી કરી શકો) અને પછી ઠંડાઈ મસાલો એડ કરવો અને બ્લેન્ડર અથવા મિક્સચર મા ૧ મિનિટ મિક્સ કરવુ. તો તૈયાર છે ઠંડાઈ.

  3. 3

    હવે એક ગ્લાસ મા ઠંડાઈ નાંખવી અને ઉપર થી કેસર ના તાર અને ઠંડાઈ મસાલા થી ગારનિશિંગ કરવુ.

  4. 4

    તો તૈયાર છે ઠંડાઈ મસાલો અને ઠંડાઈ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nishita Raja
Nishita Raja @Nishita_raja
પર

ટિપ્પણીઓ

Similar Recipes