મંચુરિયન (Manchurian Recipe In Gujarati)

Pooja Vasavada
Pooja Vasavada @Pooja_8279
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
  1. 1 નાની ગાંઠકોબીજ
  2. 2 નંગલીલી ડુંગળી
  3. 5-6 નંગલીલું લસણ
  4. સૂકું લસણ 10 - 12 કળી
  5. 1મોટુકેપ્સિકમ
  6. 1 નાનુંગાજર
  7. કોર્ન ફ્લોર 1tb સ્પૂન
  8. ચપટીઅજીનો મોટો
  9. તેલ વઘાર સારુ
  10. 1/2 વાટકોમેંદો
  11. 1/2 વાટકોકોર્નફ્લોર
  12. કોથમીર સજાવટ સારુ
  13. 1 tb સ્પૂનસોયા સોસ
  14. 1 tb સ્પૂનગ્રીન ચીલી સોસ
  15. 1 tb સ્પૂનરેડ ચીલી સોસ
  16. 2 tb સ્પૂનટોમેટો સોસ
  17. આદુ 1મોટો કટકો
  18. 3-4 નંગલીલા મરચા
  19. મીઠુ સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ કોબીજ લસણ આદુ મરચા ને એકદમ ઝીણું સમારી લ્યો. પછી તેમાં મેંદો અને કોર્નફ્લોર થી લોટ બાંધો..

  2. 2

    તેમાંથી નાના મુઠીયા બનાવી લ્યો અને તળી લ્યો..

  3. 3

    પછી બધું શાક કાપી તેને તેલ માં થોડી વાર સાંતળો પછી તેમાં મંચુરિયન ઉમેરો મીઠુ સ્વાદ પ્રમાણે ઉમેરો ત્યાર બાદ બધા સોસ ઉમેરો પછી થોડી વાર થવા દયો પછી તેમાં અજીનો મોટો અને કોર્નફ્લોર ની સ્લરી ઉમેરી ગેસ બન્ધ કરી દયો.

  4. 4

    મંચુરિયન તૈયાર છે તેને કોથમીર થી સજાવી અને ગરમાગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pooja Vasavada
Pooja Vasavada @Pooja_8279
પર

Similar Recipes