રવા ઢોંસા (Rava Dosa Recipe in Gujarati)

Vibha Rawal
Vibha Rawal @cook_27897876

રવા ઢોંસા (Rava Dosa Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૨ લોકો
  1. ૨ વાટકીરવો
  2. ૧ વાટકીદહીં
  3. ૧ ગ્લાસપાણી
  4. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    રવા ને દહીં મા પાણી સાથે પલાળી ને ૨ કલાક રાખો.

  2. 2

    પલાળેલા ખીરા ને બરાબર હલાવો. તેમાં મીઠું ઉમેરી ને ફરી વાર હલાવો.

  3. 3

    લોઢી ને ઘિમા તાપે ગરમ કરો અને તેમા તૈયાર કરેલ.ખીરુ પાથરો.

  4. 4

    ઢોસા ને થોડો કડક થવા દો સરખુ પડ ચડે પછી તેમાં બટાકા નો મસાલો સ્ટફ કરો.

  5. 5

    અને મનપસંદ રીતે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vibha Rawal
Vibha Rawal @cook_27897876
પર

Similar Recipes