ગાજર કોશીમ્બીર (Gajar Koshimbir Recipe in Gujarati)

મહારાષ્ટ્ર ની આ રેસીપી આપણે જે સલાડ તરીકે લઈએ છે એ પ્રકાર ની છે. ત્યાં તેને કોશીમ્બીર તરીકે મરાઠી ભાષા મા ઓળખાય છે. જેમા ટોપરું અને શીંગદાણા નો ભૂકો ત્યાં ઉમેરવામાં આવે છે. મેં પણ બનાવી જોયું આજે.. સરસ લાગે છે.. તમે પણ ક્યારેક બનવી જોજો..😊
ગાજર કોશીમ્બીર (Gajar Koshimbir Recipe in Gujarati)
મહારાષ્ટ્ર ની આ રેસીપી આપણે જે સલાડ તરીકે લઈએ છે એ પ્રકાર ની છે. ત્યાં તેને કોશીમ્બીર તરીકે મરાઠી ભાષા મા ઓળખાય છે. જેમા ટોપરું અને શીંગદાણા નો ભૂકો ત્યાં ઉમેરવામાં આવે છે. મેં પણ બનાવી જોયું આજે.. સરસ લાગે છે.. તમે પણ ક્યારેક બનવી જોજો..😊
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા ગાજર નું છીણ લાઈ તેમાં મીઠું,મરીનો ભુક્કો, ખાંડ, લીંબુ નો રસ, ટોપરા નું ખમણ, શીંગદાણા નો અધકચરો કરેલો ભૂકો, નાખી બધું સરસ મિક્સ કરી લેવું.
- 2
હવે એક પેન મા વગાર માટે તેલ લાઈ તેમાં અડદ ની દાળ, રાઈ, હિંગ, મીઠાં લીમડા ના પાન નાખી બધું તતડે એટલે તેમાં આદુ મરચાં લસણ નાખી સાંતલવું. પછી આ વગાર ને ગાજર મા રેડી મિક્સ કરી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટીંડોરા નું સાલન (Tindora Salan Recipe In Gujarati)
#EB#week1સાલન ગણા બધા શાકભાજી ના બને છે છે મરચાં, ડુંગળી, રીંગણ અનેક પ્રકાર ના. મેં આજે ટીંડોરા નું સાલન બનાવી જોયું. રોજ ટીંડોરા ના રૂટિન શાક થી કંઈક અલગ કરવું હોય તો આ તમે ચોક્કસ થી ભાવશે. હૈદરાબાદ માં અને નોર્થ ઇન્ડિયા માં સાલન વધારે બનતા હોય છે. Noopur Alok Vaishnav -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#trend2#week2આજે મેં આપણા ગુજરાતી ઓ ની હોટ ફેવરિટ ખાંડવી બનાવી છે ને એ પણ કુક્કર માં તો ચાલો જોઈ લયે એમ કેમ બનવી. charmi jobanputra -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#trend2 #week2 આજે મેં આપણા ગુજરાતી ઓ ની હોટ ફેવરિટ ખાંડવી બનાવી છે ને એ પણ કુક્કર માં તો ચાલો જોઈ લયે એમ કેમ બનવી. charmi jobanputra -
ગાજર ની ચટણી
#goldenapron3Week1ગાજર..ગાજર નો તમે હલવો , શાક કે કચુંબર બનાવ્યું હશે.. પણ ચટણી નૈ, તો આજે તમારા માટે ગાજર ની ટેસ્ટી ચટણી ની રેસિપી લાવી છું.. Tejal Vijay Thakkar -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#AM2સાંજે જ્યારે નાની નાની ભૂખ લાગે ત્યારે આ રેસિપી જલ્દી થી બની જાય છે અને બાળકો માટે ખૂબ હેલ્થી પણ છે. Urvee Sodha -
મૈસુર મસાલા ઢોસા ઈન સ્ટ્રીટ સ્ટાઇલ (Mysore Masala Dosa In Street Style Recipe In Gujarati)
#TT3#cookpadindiaદિશા ભટ્ટ જી ની રેસીપી માંથી શીખી ને મેં પેલી વાર આ ટાઈપ ના મૈસુર મસાલા ઢોસા બનાવ્યા... ખૂબ સરળ અને થોડું અલગ થાય આ ટાઈપ ની ભાજી જોડે ખાવા માં...સુરત માં આ ટાઈપ ની ભાજી જોડે આ મૈસુર ઢોસા સર્વ કરાય છે..જરૂર તમને પણ ભાવશે.. ટ્રાય કરી જોજો સખી ઓ... 😊 Noopur Alok Vaishnav -
મીક્સ વેજ ઉપ્પીટુ, મીક્સ વેજ ઉપમા, કારા ભાત (Mix Veg Upitu Recipe In Gujarati)
#સાઉથ, #વીક3, બેંગ્લોર-કર્ણાટક સ્ટાઈલ ગરમ બ્રેકફાસ્ટ રેસીપી મીક્સ વેજ ઉપ્પીટુ- કન્નડ ભાષા માં ઉપમા ને ઉપ્પીટુ કહેવાય છે, એને કારા ભાત પણ કહે છે . આ ચીરોટી રવા માં થી પણ બનાવી શકાય છે. ગરમ ઉપ્પીટુ ઉપર ઘી નાખી ને ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. ત્યાં રવા નાં શીરા ને કેસરી ભાત કહેવાય છે. Manisha Sampat -
ગાજર ઉપમા(Gajar upma recipe in gujarati)
#ફટાફટઉપમા એક સાઉથ ઇન્ડિયન ડિશ છે. જે ખૂબ ઝડપ થી બની જાય છે અને સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. ઉપમા એક હેલ્થી નાસ્તો છે. અહી ગાજર નો ઉપયોગ કરી ને ઉપમા બનાવેલ છે. Shraddha Patel -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#GA4#Week7રવો પચવામાં ખૂબ હલકો હોય છે. તેની અલગ અલગ વાનગીઓ બનાવી ને આપડે પચવામાં હલકી હોય એવી વાનગીઓ ની મજા માણી શકીએ છીએ... આજે મેં નાસ્તા માટે રવા ઈડલી બનાવી છે. ચાલો રેસિપી જોઈએ. Urvee Sodha -
સ્વીટ કોર્ન સલાડ વિથ ગ્રીન ડ્રેસિંગ (Sweet Corn Salad With Green Dressing Recipe In Gujarati)
NDS diet પદ્ધતિ ને અપનાવી ત્યારથી આ સલાડ favorite છે, healthy અને ટેસ્ટી પણ છે. #GA4 #Week5 Neeta Parmar -
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
હા...ઢોંસા,ઈડલી,મેંદુવડા,ઉત્તપમ અને સાઉથ ઇન્ડિયા ની દરેક recipe માં આ ચટણી ખવાય છે . Sangita Vyas -
મસાલા રવા ઈડલી ફિંગર્સ (Masala Rava Idli Finges Recipe In Gujarati)
#EB#week1એકદમ ઝટપટ બનતો અને પચવા માં હલકો બાળકો માટે ચટાકેદાર એવો... એમને ગમે તેવા આકાર માં...નાસ્તો મસાલા રવા ઈડલી ફિંગર્સ બનાવશું. સ્વાદ માં એકદમ સરસ લાગે છે. મારા son ને ખૂબ જ ભાવી.. તમે પણ ટ્રાય કરી જોજો. 😊👍🙏 Noopur Alok Vaishnav -
-
મસાલા ઢૉસા (Masala dosa recipe in gujarati)
#સાઉથસાઉથ ઇન્ડિયા ની ફેમસ આ ડીશ લગભગ બાળકો થી લઇને મોટાઓની પ્રિય વાનગી છે😊 Hetal Gandhi -
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
#SR#south_rice#નાળિયેર_ભાત#cookpadindia#cookpadgujaratiકોકોનટ રાઈસ એ કેરલ ,તમિલનાડુ કે કર્ણાટક ગમે ત્યાં જાવ ત્યાંના મુખ્ય ખોરાક છે .હું હાલ માં કર્ણાટક છું તો મે જોયું છે ત્યાં સુધી આ રાઈસ અહીંના લોકો રોજિંદા ખોરાક માં લે છે .અહી તાજા નાળિયેર નો ઉપયોગ વધુ થાય છે .મે સૂકું અને તાજુ બંને નાળિયેર યુઝ કર્યું છે. Keshma Raichura -
સીંગદાણા ની સાઉથ ઇન્ડિયન ચટણી
#GA4#WEEK12આજે મેં ઈડલી ઢોસા કે મેંદુવડા વડા સાથે ખાઈ શકાય તેવી સાઉથ ઇન્ડિયન ચટણી બનાવી છે જેમાં મેં લીલા ટોપરા ના બદલે સીંગદાણા નાખ્યા છે તો પણ ચટણી ની ટેસ્ટી એક્દમ આપડે બાર ચટણી ખાતા હોઈએ તેવો છે. charmi jobanputra -
બીટરૂટ રસમ (Beetroot Rasam Recipe in Gujarati)
સૌથી પેલા તો હોળી cooksnap માં એટલા સરસ આઈડિયા આપવા અને કંઈક નવું શીખવા પ્રેરિત કરનાર કૂકપેડ નો અહીં આભાર માનું.. જેથી કરીને આ હેલ્થી રેસિપી હું શિખી શકી. બીટ આપણું હેમોગ્લોબીન વધારવામાં સર્વશ્રેષ્ઠ છે.. અને આપણી આ વીક નો કલર પણ red છે.. તો થયું બધા ને આ સ્વરૂપે બીટ નો ઉપયોગ કરી રસમ બનાવીએ...અને તે પણ તુવેરદાળ ના ઉપયોગ વગર...તમે પણ તમારા પરિવાર માટે આ હેલ્થી રેસિપી જરૂર બનાવજો.. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.. Noopur Alok Vaishnav -
મોરૈયા શીંગદાણા ની ફરાળી ખીચડી (Moraiya Shingdana Farali Khichdi Recipe In Gujarati)
#AsahikaseiIndia#Cookpadgujrati#Cookpadindiaમોરૈયા શીંગદાણા ની ફરાળી ખીચડી(ઓઈલ ફ્રી) મોરૈયો મુખ્યત્વે આફ્રિકા અને ભારતમાં મુખ્ય ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે તેમજ તે મોટાભાગે ઉપવાસમાં ફરાળ તરીકે વપરાય છે. મોરૈયો સૂક્ષ્મ પોષણ તત્વોથી ભરપુર છે, માટે તે રોગો સામે રક્ષણ આપે છે. તેમજ તે શરીરમાથી ચરબી ઘટાડવામા મદદ કરે અને વ્રુધ્ધતવપણુ જલદી આવતુ અટકાવવા માં મદદ કરે છે.100 ગ્રામ મોરૈયામાં કેલરી લગભગ : 350 મિલી ગ્રામ હોય છે.માટે જ ઉપવાસ દરમિયાન મોરૈયા નો ઉપયોગ કરવો જોઈએ. મે અહી ઓઈલ ફ્રી મોરૈયા શીંગદાણા ની ફરાળી ખીચડી બનાવી છે.શીંગદાણા માં જોવા મળતા તત્વો.250 ગ્રામ મગફળીમાં 300 ગ્રામ ચીઝ, 2 લીટર દૂધ અને 15 ઇંડા પ્રોટીન હોય છે. પ્રોટીનની સાથે, તેમાં ઘણા વિટામિન, ખનિજો, પોષક તત્વો અને એન્ટીઓકિસડન્ટો હોય .જેઓ શરીરને શક્તિ પ્રદાન કરે છે.ખૂબ જ healthy and testy. Bansi Chotaliya Chavda -
ઈડલી ચટણી
#મિલ્કીઈડલી ચટણી એ એમ તો ટ્રેન ફૂડ કહેવાય. મેં તો આ કૉંબિનશન ટ્રેન મા ચાખ્યું હતું અને ઘણી વાર ખાધું છે. કૉલેજ મા રજા પડે અને ઘરે આવીએ ટ્રેન મા એટલે આ ચટણી ઈડલી ખાવાની મજા પડી જય. આજે પણ ઘર હું આ ઈડલી ચટણી બનાવી લઉં છું. Khyati Dhaval Chauhan -
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7 ખૂબ જ ઓછી સામગ્રી થી આ ચેવડો બનાવી શકાય છે. બજાર જેવો સ્વાદિષ્ટ ઘર માંથી મળતી વસ્તુ માંથી જે શેકી ને અથવા તળી ને બનાવવા માં આવે છે. Bina Mithani -
પાંચ ધાન ની દાળ (Panch Dhan Dal Recipe In Gujarati)
દાળ પ્રોટીન વાહક ગણવામાં આવે છે..મોટાભાગે ગુજરાત માં તુવેર ની દાળ,રાજસ્થાન માં અડદ ની દાળ,પંજાબ માં ચણાની દાળ ખૂબ પ્રખ્યાત છે..આજે જે દાળ બનાવી છે તેમાં પાંચ પ્રકાર ની અલગ અલગ દાળ લીધેલી છે..પોષક તત્વો થી ભરપુર દાળ ખાવાની મજા જ કંઈ ઓર છે.. Nidhi Vyas -
છુટ્ટી દાળ (Chhutti Dal Recipe in Gujarati)
#AM1એકદમ સહેલી, પચવા મા સરળ, કઢી જોડે તો એની મજા જ કંઈક ઓર... એવી આ છૂટી દાળ બનાવી છે. મૂળભૂત રીતે તો મગ ની ફોતરાં વાળી દાળ ને પલાળી, એના માથું બનાવતી હોય.. પણ આજ આપણે થોડી વધુ ઝડપ થી બને એ માટે પીળી મગ ની દાળ માંથી છૂટી દાળ બનાવશું. અને હા વધે તો તેનો ઉપયોગ કચોરી બનાવા માટે પણ થાય છે..👍😊ચાટ બનાવાનું મન થાય તો તેના પર ડુંગળી, ચાટ મસાલો, સેવ, ચટણી નાખી ને ક્યારેક નાસ્તા મા પણ બનાવી જોજો સખીઓ.. બઉ જ સરસ લાગશે.. એક પ્રોટીન થી રિચ નાસ્તો બની જશે. Noopur Alok Vaishnav -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati#bufwada#faraliફરાળી પેટીસ અમારે ત્યાં હર મોટા તહેવાર માં ફરાળ માં બનતી હોય છે ..સૌરાષ્ટ્ર માં તેને પેટીસ કહેવાય છે ,ખરેખર ફરાળી બફવડા પણ આને જ કહેવાય ..તો આ બફ વડા ની રેસિપી જોઈ લઈએ . ફરાળી પેટીસ (બફવડા) Keshma Raichura -
શકિતવર્ધક ચીકી (Healthy Chiki Recipe In Gujarati)
#US#ઉતરાયણ સ્પેશિયલ રેસિપી. ઉતરાયણ માં બધા વિવિધ પ્રકાર ની ચીકી બનાવે છે.મે અહીંયા જુદી,જુદી વસ્તુ ને લઈ ચીકી બનાવવા નો પ્રયત્ન કર્યો.અને ખરેખર ખુબ સરસ ચીકી બની.તમે પણ બનાવજો.😊 Varsha Dave -
-
કાકડી રાઇતું(Cucumber Raitu Recipe In Gujarati)
આ એક મહારાષ્ટ્ર ની વાનગી છે. જે ખાવામાં ખુબજ સરસ લાગશે.#સપ્ટેમ્બર#સાઇડ#Week1#potato#yogert Loriya's Kitchen -
પાત્રા (Patra Recipe In Gujarati)
#RC4પાત્રા ને આમ તો બેસન અને મસાલા થી બનાવેલા ખીરા ને ચોપડી ને બનાવાય છે પણ અડદ ની દાળ ના ખીરા વાળા પાત્રા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. અડદ ને બદલે ચોળા કે મગ ની દાળ અથવા તો મિક્સ દાળ નું ખીરું પણ વાપરી શકાય. Dhaval Chauhan -
ચણા સુન્દલ
#goldenapron2 #tamilnadu #week5 #dt:5.11.9આ વાનગી તમિલ નાડુ માં પ્રસાદ તરીકે આપવામાં આવે છે અને સાંજ ના નાસ્તા માં પણ પીરસવામાં આવે છે. Bijal Thaker -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#સાઉથ#સાઉથ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ લેમન રાઈસ સાઉથ ઇન્ડિયા ની ફેમસ વાનગી છે,સ્પીડી બની જાય છે અને ટેન્ગી,ટેસ્ટી અને યમી આઇટમ છે. Bhavnaben Adhiya -
મહારાષ્ટ્રીયન ઠેચા - ઝનઝનીત હિરવી મિર્ચી લસૂન ઠેચા
# મહારાષ્ટ્રીયનઠેચા#ઝનઝનીતહિરવીમિર્ચીલસૂનઠેચા#MAR#મહારાષ્ટ્રીયનરેસીપી#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveઝનઝનીત હિરવી મિર્ચી લસૂન ઠેચા -- આ મહારાષ્ટ્ર ની અધકચરી વાટેલી ફેમસ ચટણી નો પ્રકાર છે . પથ્થર ની ખાંડણી દસ્તા થી કૂટી ( ઠેચી ) ને જ બનાવાય છે . તેથી મરાઠી ભાષા માં *ઠેચા* કહેવાય છે . ઠેચા સાઈડ ડીશ તરીકે રોટલી, ભાખરી સાથે અચૂક ખવાય છે . શાક ની પણ ગરજ સારે છે . Manisha Sampat
More Recipes
ટિપ્પણીઓ (3)