મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)

chandani morbiya
chandani morbiya @cook_26763971
Bhuj Kutch
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1/2 કપઝીણી સમારેલી કોબીજ
  2. 1/2 કપરેડ ને ગ્રીન કેપ્સીકમ
  3. 1 મોટો ચમચોસોયા સોસ
  4. 1 ચમચીમરી પાઉડર
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 1 મોટી ચમચીપાણી માં ઓગડેલો કોર્ન ફ્લોર
  7. 2 ગ્લાસપાણી
  8. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક પેન માં તેલ મૂકી તેમાં કોબી ને કેપ્સીકમ નાખી ને સાંતળવું.

  2. 2

    પછી સોયા સોસ અને મરી પાઉડર અને મીઠું સ્વાદાનુસાર નાખવું.

  3. 3

    પછી પાણી નાખવું.પાણી ઉકળે એટલે કોર્ન ફ્લોર નાખવું.

  4. 4

    પછી ઉકાળવું.

  5. 5

    ઉકડી જાય એટલે ગરમ ગરમ નૂડલ્સ સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
chandani morbiya
chandani morbiya @cook_26763971
પર
Bhuj Kutch
food loverfoodycooklover
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes