લાલ મરચાં નું અલ્હાબાદી અથાણું (Lal Marcha Allhabadi Athanu Recipe In Gujarati)

Preeti Mehta
Preeti Mehta @cook_29490937

#MA
U.P bihaar nu special athanu

લાલ મરચાં નું અલ્હાબાદી અથાણું (Lal Marcha Allhabadi Athanu Recipe In Gujarati)

#MA
U.P bihaar nu special athanu

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 diwas
Aakha varshnu
  1. ૨૫૦ ગ્રામલાલ મરચા-
  2. ૧ કપતેલ, રાઈ નું ફાવે તો., -
  3. 1/4 કપ- આમચૂર પાઉડર
  4. ૨ ટે.સ્પુન મેથી
  5. ૨ ટે સ્પૂનવરિયાળી
  6. 1/4 કપપીળી રાઇ ના કુરીયા
  7. ૨ ટે. સ્પૂન અજમો. ચોક્કસપણે સાફ કરેલો
  8. ૧ ટે સ્પૂનકલોજી
  9. 1/4 કપમીઠું. ** આ અથાણાં માં મીઠું આગળ પડતું રાખવા નું હોય છે
  10. ૧½ ચમચી હળદર
  11. ૨ ટે સ્પૂનલાલ મરચું
  12. 1/4 ટી.સ્પુન હીંગ
  13. ૨ ટી સ્પૂનજીરું

રાંધવાની સૂચનાઓ

10 diwas
  1. 1

    ૧.લાલ મરચા ને ધોઈ ને કોરાં કરી લેવા.

    ૨. તેના પાછળથી દાંડી કાઢી લેવી. અને ૩-૪ દિવસ તડકામાં સૂકવવા.
    ૩. ત્યારબાદ તેને ફરીથી કપડાં થી લૂછી લેવાં.
    ૪. મરચા સુકાય ત્યાં સુધી બધા જ સુકા મસાલા શેકી લેવા. અને ઠંડા થાય એટલે મીક્ષરમાં અધકચરા વાટી લેવા.

  2. 2

    એક પહોળા વાસણમાં બધા જ મસાલા વાટેલા મસાલા મીક્સ કરો અને તેમાં તેલ ઉમેરી ને બધું જ મીક્સ કરી ને મરચાં ભરી લો. ૩ દિવસ અેક વાસણમાં ઢાંકી રાખવા રોજે રોજ એકવાર હલાવતા રહેવું.
    પછી ચોખી બરણીમાં ભરી લેવા.મરચા ડુબે તેટલું તેલ રેડવું.

    ૧ અઠવાડિયા પછી ઉપયોગમાં લેવા.

  3. 3

    મરચા ભરવાની બરણીમાં આખી બરણીમાં તેલ લગાવી લેવા થી ફુગ નહીં લાગે બરણીમાં.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Preeti Mehta
Preeti Mehta @cook_29490937
પર
હું અન્નપૂર્ણા દેવી ની કૃપા થી સવૅશ્રેષ્ટ રસોઈ બનાવી શકું છુંમારા કેરીયર માં ૧૩ વર્ષ જૂદી જૂદી દરેક પ્રાંત ની વાનગીઓ બનાવતાં શીખવી છે.વડોદરા સુર્યા પેલેસ હોટલ કીચન માં તાલીમ પણ મળી નારાયણ નો ખુબ ખુબ આભાર. ખુબ કુકીગ હરીફાઈ માં જજૅ તરીકે પણ સેવા આપી છે.
વધુ વાંચો

Similar Recipes