ડબલ પડ રોટલી (Double Pad Rotli Recipe In Gujarati)

Janvi Thakkar
Janvi Thakkar @jannu1320

#GA4
#Week25
આ રોટલી સાથે કેરી નો રસ ખાવા ની મજા જ કંઈક અલગ છે😋☺️

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો
  1. 1 કપઘઉં નો લોટ
  2. પાણી જરૂર મુજબ
  3. 1/2 ચમચીમીઠું
  4. ઘી લગાવવા માટે

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    રોટલી ની લોટ બાંધી ને નાની નાની 2 રોટલી વણી લો...

  2. 2

    એક રોટલી લઈ ઉપર ઘી લગાવી લો

  3. 3

    ઉપર બીજી રોટલી મુકો... હવે બન્ને રોટલી ને ફરી વણી લો

  4. 4

    હવે રોટલી ને બન્ને બાજુ થી બરાબર શેકી લો...

  5. 5

    હવે 2 મિનીટ પછી બન્ને રોટલી ને અલગ કરી લો.... તો તૈયાર છે ધબલ પડ રોટલી...

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ (2)

દ્વારા લખાયેલ

Janvi Thakkar
Janvi Thakkar @jannu1320
પર

Similar Recipes