રાજસ્થાની દાળ (Rajasthani Dal Recipe In Gujarati)

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10

#AM1
આ દાલ સ્વાદમાં દાલ ફા્ય જેવી જ લાગે પણ અલગ રીતે બનાવવામાં આવે છે. અહિ એકદમ રાજસ્થાની પરંપરાગત રીતે બનાવી છે અને ખાવામાં ખૂબ જ મજા આવે છે.

રાજસ્થાની દાળ (Rajasthani Dal Recipe In Gujarati)

#AM1
આ દાલ સ્વાદમાં દાલ ફા્ય જેવી જ લાગે પણ અલગ રીતે બનાવવામાં આવે છે. અહિ એકદમ રાજસ્થાની પરંપરાગત રીતે બનાવી છે અને ખાવામાં ખૂબ જ મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦
  1. 1 નાનો કપતુવેર દાળ
  2. 1 નાનો કપચણાની દાળ
  3. 1 નાનો કપમગની દાળ
  4. 3 કપપાણી
  5. 2 ચમચીઘી
  6. 1 ચમચીજીરૂ
  7. 3 નંગસૂકા લાલ મરચાં
  8. 2 નંગકાપેલા લીલાં મરચા
  9. 1 નંગસમારેલા કાંદો
  10. 1 નંગસમારેલું ટામેટું
  11. 1 ચમચીલસણની પેસ્ટ
  12. 1 ચમચીહળદર
  13. 1 ચમચીલાલ મરચું
  14. 1 ચમચીધાણાં જીરુ
  15. 1 ચમચીગરમ મસાલો
  16. 1 ચમચીકસુરી મેથી
  17. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦
  1. 1

    બધી દાળ ને બરાબર શાફ કરી કલાક માટે પલાળવી.હવે એક વાસણ લઈ એમાં દાળ લઇ પાણી અને ઘી ઉમેરી દાળ ઉકળવા દેવી. અને ઉપર છારી આવે એ કાઢ તાં જવું.અહિ કૂકરમાં વીસલ કરવી નહિ.

  2. 2

    બીજી બાજુ એક પેનમાં ઘી, જીરૂ, સૂકા લાલ મરચા અને લીલા મરચાં ઉમેરવું.

  3. 3

    હવે કાંદા ઉમેરી થોડીવાર થવા દો. પછી લસણ ઉમેરવું, ટામેટાં ઉમેરી થોડીવાર થવા દેવું.

  4. 4

    હવે બધા મસાલા ઉમેરી થોડીવાર ચડવા દેવું. હવે આ બનાવેલ મસાલાને ઉકડતી દાળમાં ઉમેરવું.

  5. 5

    હવે દાળમાં બધું બરાબર મીક્ષ કરી લેવું, હવે ગરમ મસાલો અને કસુરી મેથી ઉમેરી દાળને ૧૦-૧૫ સુધી ઉકળવા દહીં ગેસ બંધ કરી દેવું તો તૈયાર છે દાળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10
પર

Similar Recipes