પૌવા-ટામેટાં સલાડ (Poha Tomato Salad Recipe In Gujarati)

Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
સુરત
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. 5-6 નંગટામેટાં
  2. 1 નાની વાટકીપૌવા
  3. 1 ચમચીમરચું પાઉડર
  4. 1 ચમચીધાણાજીરું પાઉડર
  5. મીઠું સ્વાદનુસાર
  6. 4 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સોં પ્રથમ ટામેટાં ને ધોઈ ને ઉપર થી ચાર કાપા પાડી લેવા.(આ સલાડ માટે ટામેટાં થોડા નાની સાઈઝ ના અને થોડા કડક પસંદ કરવા)

  2. 2

    હવે પૌવા ને બરાબર ધોઈ 5-7 મિનિટ માટે કોરા કરી લેવા.

  3. 3

    હવે પૌવા માં લાલ મરચું પાઉડર, મીઠું, ધાણાજીરું અને કોથમીર ઉમેરી બધો મસાલો બરાબર મિક્ષ કરો.

  4. 4

    આ મસાલો કાપા પાડેલા ટામેટાં માં વચ્ચે સરસ રીતે ભરી દેવો. અને આ ટામેટાં ફ્રિજ થોડીવાર માટે રેવા દેવા. આ સલાડ ઠંડુ ખુબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
પર
સુરત

Similar Recipes