બ્રોકોલી આલમન્ડ સલાડ (Broccoli Almond Salad Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
શેર કરો

ઘટકો

20 મિનિટ
  1. 200 ગ્રામબ્રોકોલી
  2. થોડાફુદીનાના પાન
  3. થોડી કોથમીર
  4. 5-6બદામ
  5. 1 ટુકડોનાનો આદુ નો
  6. 7-8કાળા મરી
  7. સ્વાદનુસાર સંચળ
  8. 1 ચમચીતેલ
  9. 2 ચમચીલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બ્રોકોલી ને ધોઈ ને નાના ટુકડા કરવા

  2. 2

    બ્રોકોલી અને બદામ વરાળ માં 2 થી 3 મિનિટ બાફી લેવા બદામ ના ફોતરાં કાઢી લેવા

  3. 3

    ત્યારબાદ ઠરે પછી તેમાં ઝીણા સમારેલા ફુદીનો કોથમીર લીંબુ નો રસ સંચળ પાઉડર મરી પાઉડર તેલ વગેરે નાખી હલાવવું

  4. 4

    બ્રોકોલી સલાડ મિક્સ કરી સર્વ કરવું આ સલાડ એકદમ પૌષ્ટિક છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes