ભરેલા ટામેટાં (Bharela Tomato Recipe In Gujarati)

Nisha Suba
Nisha Suba @cook_38212089

ભરેલા ટામેટાં (Bharela Tomato Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. 5 નંગ ટામેટાં
  2. 1 વાટકીપૌવા
  3. 1 ચમચીલાલ મરચું પાઉડર
  4. 1/2 ચમચીધાણાજીરૂ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1/2 ચમચીમિસરી નો ભૂકો
  7. 1/2 ચમચીગરમ મસાલો
  8. 1 ચમચીધાણાભાજી
  9. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પૌવા પલાડવાના બે મિનિટ પૌવા પલાળવાના ત્યારબાદ તેમાંથી પાણી નિતારી લેવાનું ત્યારબાદ તેમાં 1/2 ચમચી લાલ મરચું પાઉડર 1/2 ચમચી ધાણાજીરું સ્વાદ મુજબ મીઠું 1/2 ચમચી મિસરી નો ભૂકો ચપટી ગરમ મસાલો અને એક મોટી ચમચી ધાણાભાજી અને 1 ચમચીતેલ ઉમેરવું. ત્યારબાદ વધુ મિક્સ કરી લેવું

  2. 2

    ત્યારબાદ ટમેટાને ઉપરથી કટ કરી ચાર કાપા પાડવાના ત્યારબાદ તેમાં મસાલો ભરી લેવો ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં લઈ ટામેટાં સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Suba
Nisha Suba @cook_38212089
પર

ટિપ્પણીઓ

Similar Recipes