ચોકોલેટ બિસ્કિટ બ્રાઉની (Chocolate Biscuit Brownie Recipe In Gujarati)

Aarti Lal
Aarti Lal @cook_Aartidavda4589
શેર કરો

ઘટકો

40 min
4 સર્વિંગ્સ
  1. 10 નંગઓરીઓ બિસ્કીટ
  2. 10 નંગબોર્નબોન
  3. 5 નંગઅમૂલ ચોકો ચિપ્સ કૂકીઝ
  4. 2 ચમચીખાંડ
  5. ૧ ચમચીકોકો પાઉડર
  6. 1/2 ચમચીઈનો
  7. દૂધ જરૂર મુજબ
  8. ગાર્નિશીંગ માટે : ચોકલેટ સોસ અને gems

રાંધવાની સૂચનાઓ

40 min
  1. 1

    સૌ પ્રથમ બધા જ બિસ્કિટને મિક્સરમાં ક્રશ કરી લો હવે તેમાં દૂધ ઉમેરી તેનુ બેટર તૈયાર કરો

  2. 2

    હવે તેમાં કોકો પાઉડર ઉમેરો અને આખી ખાંડ ઉમેરો

  3. 3

    હવે તેને બરાબર મિક્સ કરી લો અને તેની અંદર ઈનો ઉમેરી તેના પર દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી brownie માટે નું બેટર તૈયાર કરી લો

  4. 4

    હવે બટર થી ગ્રીસ કરેલા ટીન મા બેટર ઉમેરી ટીન ને ટેપ કરી અવનમાં 30 મિનિટ માટે ૧૮૦ ડિગ્રી પર બેક કરો

  5. 5

    ઠંડી થાય પછી તેને સર્વિંગ પ્લેટમાં લઈ તેના પર ચોકલેટ સોસ અને જેમ્સ થી ગાર્નીશ કરી સર્વ કરો તો તૈયાર છે ચોકલેટ બિસ્કીટ બ્રાઉની.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aarti Lal
Aarti Lal @cook_Aartidavda4589
પર

Similar Recipes