મગ ના ઢોકળા (Moong Dhokla Recipe In Gujarati)

Lopa Acharya
Lopa Acharya @sohmit1967

ઢોકળા તો બનાવીએ પણ મગ ના પહેલી વાર બનાવ્યા ઘર માં બધા ને ખૂબ ભાવ્યા. કોઈપણ રૂપે મગ ખાવા પૌષ્ટિકતા થી ભરપુર.........

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો માટે
  1. 1 મોટો કપ મગ
  2. 1 નાનો કપચોખા મગ નો ત્રીજો ભાગ
  3. 1 મોટી ચમચીરવો
  4. પાણી,
  5. 1 ચમચી ઇનો રેગલુર
  6. તેલ
  7. 1 ચમચી મરચું
  8. 1 કટકોઆદુ
  9. 4/5 મરચા
  10. સ્વાદ મુજબ મીઠું
  11. 5/6પાલક ના પાન

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    મગ અને ચોખા ને 7/8 કલાક પલાળો

  2. 2

    મગ ચોખા માંથી પાણી નિતારી લો.

  3. 3

    હવે મગ અને ચોખા ને મિકસી માં પીસી લો તેમાં આદુ મરચા અને પાલક ના પાન પણ પીસી લો.fine pest ready કરો

  4. 4

    તેમાં એક ચમચી રવો add કરો.થોડું હલાવો.એક ચમચી ઇનો નાખી ફરી હલાવો

  5. 5

    ઢોકળીયા ને 5 મિનિટ પ્રી હિટ કરો અને થાળી માં તેલ થી ગ્રીસ કરી ખીરું પાથરી દો.

  6. 6

    10 મિનિટ માં ઢોકળા ready to serve

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Lopa Acharya
Lopa Acharya @sohmit1967
પર

Similar Recipes