પાલક,ફણગાવેલા મગ,લસણ અને રવા ના પકોડા(વડા)

#goldenapron 3
#week 4
#ઇબુક૧
રવા,લસણ,ફણગાવેલા મગ , પાલક નેgoldenapron ના મુખ્ય ઘટક લઈ ને મે પકોડા બનાવ્યા છે .જેપ્રથામ વાર બનાવ્યા છે.પણ તેનો ટેસ્ટ બોવ સરસ લાગ્યો છે.અને ક્રિસપી અને સોફ્ટ એવા પકોડા ગરમ ગરમ ખાવાની મજા આવી,અનેવિટામીન,પ્રોટીન,ફાઇબર યુકત,પોષકતત્વ થી ભરેલા પકોડાને લસણ ની લાલ ચટણી સાથે સર્વ કર્યા છે. તો ચાલો આ ની રેસીપી જોઈએ.
પાલક,ફણગાવેલા મગ,લસણ અને રવા ના પકોડા(વડા)
#goldenapron 3
#week 4
#ઇબુક૧
રવા,લસણ,ફણગાવેલા મગ , પાલક નેgoldenapron ના મુખ્ય ઘટક લઈ ને મે પકોડા બનાવ્યા છે .જેપ્રથામ વાર બનાવ્યા છે.પણ તેનો ટેસ્ટ બોવ સરસ લાગ્યો છે.અને ક્રિસપી અને સોફ્ટ એવા પકોડા ગરમ ગરમ ખાવાની મજા આવી,અનેવિટામીન,પ્રોટીન,ફાઇબર યુકત,પોષકતત્વ થી ભરેલા પકોડાને લસણ ની લાલ ચટણી સાથે સર્વ કર્યા છે. તો ચાલો આ ની રેસીપી જોઈએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બોઉલ માં રવો લો. એમ દહીં અથવા છાસ નાખો.દહીં નાખી ને 15 મિનિટ માટે રેહવા દો. એટલે રવો સારી રીતે સોફ્ટ થશે.પછી તેમાં મીઠું આદુમરચા ની પેસ્ટ નાંખો, અનેપાલક ધોઈ નેકટ કરેલી નાખો.ફણગાવેલા મગ નાંખો,લીલું લસણ કટ કરી ને નાખો,અને ખાવા ના સાજી ના ફૂલ (ઇનો) નાખી ને બરાબર મિક્ષ કરી ને હલાવો.
- 2
ત્યારબાદ મિક્સ કરેલા પકોડા ના ખીરા માંથી નાના પકોડા તેલ મા નાખી ને ગોલ્ડન કલર ના તળો.
- 3
તો ચાલો ફ્રેંડસ આપણા પોષકતત્વ થી ભરપૂર એવા પકોડા ખાવા માટે તૈયાર છે. આની સાથે મેં લસણ ની લાલ ચટણી સાથે સર્વ કર્યા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મગ પાલક ના ઢોકળા (Moong Palak Dhokla Recipe In Gujarati)
#Cooksnap Theme of the Week આજે મે ફણગાવેલા મગ અને પાલક ના ઢોકળા બનાવ્યા છે. ફણગાવેલા મગ માં ફાઇબર ની માત્રા વધારે હોવાથી, પાચન માટે સારા છે. વિટામિન 'a' આંખ માટે લાભદાયી છે. પાલક માં ઘણા પોષક તત્વો રહેલા છે. જેના લીધે ખાંડ લેવલ જળવાઈ રહે છે. હાડકા મજબુત રહે છે. કેલ્શિયમ પણ અધિક માત્રા માં છે. શાકાહારી લોકો માટે ઉત્તમ પ્રોટીન યુક્ત આહાર છે. આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો બ્રેક ફાસ્ટ માં બનાવી શકાય. બાળકો ના ટિફિન માટે પણ સારો નાસ્તો છે. Dipika Bhalla -
-
ફણગાવેલા મગ અને મઠ (Sprout Mag And Math Recipe In Gujarati)
#સાઈડ ફણગાવેલા કઠોળ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે . Kajal Chauhan -
ફણગાવેલા રાગી-મગ ના ઢોકળા
આ કેલ્શિયમ અને પ્રોટીન પાવર થી ભરપૂર રાગી ઢોક્લા નાસ્તામાં શ્રેષ્ઠ છે. Leena Mehta -
બાજરી મેથી ના વડા
#goldenapron3#week2#ઇબુક૧ બાજરી મેથી ના વડા એ શિયાળા માં ખાવા ની ખૂબ જ મજા આવે છે. અને ઠંડી માં તો ગરમ ગરમ વડા હોય તો ઠંડી પણ ઉડી જાય છે.બાજરી અને મેથી ગરમ હોવાથી તે ઠંડી માં ખવાય છે. Krishna Kholiya -
ફણગાવેલા મગ અને રવા ના ઢોકળા (Sprout Moong Rava Dhokla Recipe In Gujarati)
અમારા ઘરે બધા ને ગરમ બાફેલું ફરસણ ખાવાની ટેવ છે તો દરરોજ કઈ ને કઈ નવું બનાવતા હોય જ છીયે.એમાં સ્ટિમ કરેલું ફરસાણ બધા નું ફેવરેટ છે એટલે કે ઢોકળા, મુઠીયા, પાનકી વગેરે. આજે નવી વેરાઇટી ના ઢોકળા ટ્રાય કર્યા, જે બહુજ સ્વાદિષ્ટ સાથે હેલ્થી પણ છે જ.ઘણી વાર અમે આ ઢોકળા લંચ માં પેટ ભરી ને ખાઈયે છે.Cooksnapoftheweek @bko1775 Bina Samir Telivala -
રવા પાલક ઇન્સ્ટન્ટ ઢોકળા
#લીલી મસ્ત શાકભાજી ની સિઝન ચાલે છે.. એમાં પણ લીલી .. એટલે વિવિધ જાત ની રેસીપી જોવા મળે છે.તો ચાલો આજે આપણે હેલ્થી ગ્રીન પાલક રવા ઢોકળા બનાવીએ. પાલક માંથી આપણે સારા પ્રમાણ માં આયર્ન,લોહતત્વ,વિટામિન મળી રહે છે. Krishna Kholiya -
ફણગાવેલા મગના ઉત્તપમ(Sprouted mung uttapam recipe in Gujarati)
#GA4#Week11#SPROUTS#INSTANTFOODએકદમ હેલ્થી અને સરળતાથી બનતું ઉત્તપમ બાળકો જ્યારે ફણગાવેલા કઠોળ ના ખાય ત્યારે આ રીતે તેને પીરસવા જરૂરથી ભાવશે Preity Dodia -
ફણગાવેલા મગ ના ચીલા (Sprouts Chilla Recipe In Gujarati)
ફણગાવેલા મગ ના ચીલા માં પ્રોટીન અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જે શરીર માટે ખૂબ જ જરૂરી છે. તમે પણ જરૂર થી બનાવજો. અને આ ડીશ ને મેં અલગ જ રીતે પ્રેસેન્ટ કરી છે. જેથી કોઈ ને પણ જોઈ ને ખાવા ની ઈચ્છા થઈ જાય..#superchef2#week2#માઇઇબુક#પોસ્ટ૩૦ Charmi Shah -
સ્પાઈસી મગ કેક(spicy mag cake in gujrati)
#goldenapron3#week20આજે મેં ફણગાવેલા મગ માંથી આ સ્પાઈસી મફીન્સ બનાવ્યા છે Dipal Parmar -
પાલક-મગ ની દાળ પકોડા
#ફ્રાયએડ#starચોમાસુ આવે એટલે પકોડા, ભજીયા ખાવાની ઈચ્છા થાય જ. સાચી વાત ને? આપણે સૌ ભાત ભાત ના પકોડા બનાવતા જ હોઈએ છીએ. Deepa Rupani -
ફણગાવેલા કઠોળ ની ટીકી (કબાબ)
#હેલ્થી#Goldenapron#post-7#India#post-4ફણગાવેલા કઠોળ ના કબાબ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે ફણગાવેલા કઠોળ છોકરાઓ ખાતા નથી પરંતુ આ રીતે જો એમને ટીકી કે કબાબ બનાવીને ખવડાવવા માં આવે તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે. ફણગાવેલા કઠોળમાં પ્રોટીન ની માત્રા ભરપૂર હોય છે અને કેલ્શિયમ પણ ખૂબ જ હોય છે Bhumi Premlani -
-
પાલક પનીર,અને નાન
#એનિવર્સરી#વીક-3મેઈન કોર્સ મેઈન કોર્સ માં આજે મેં પાલકપનીર,અને મેંદા ના લોટ ની નાન બનાવી છે. મેં પહેલીવાર નાન બનાવી છે .પણ મસ્ત બની છે.પાલક પનીર તો બને છે. પણ નાન સાથે પણ બોવ જ ટેસ્ટી બની છે. Krishna Kholiya -
ઇન્સ્ટન્ટ રવા ઢોસા
#goldenapron3 # week -9#pzal-વર્ડ-ઢોસા હેલ્ધી માં લઇ શકાય એવા રવા ઢોસા .અર્ધોકલાક રવા ને છાસ કે દહીં માં પલાળી ને ઇન્સ્ટન્ટ ઢોસા બનાવી શકાય છે. Krishna Kholiya -
ક્રિસ્પી પાલક પકોડા (Crispy Palak Pakoda Recipe In Gujarati)
#RC4અત્યારે ચારે તરફ વરસાદી માહોલ છે..🌧️🌧️ અને આ સીઝન માં આપડે ભજીયા કે પકોડા કે દાળવડા ખાવા નું પસંદ કરીએ છીએ....પાલક પકોડા બનાવા માટે પાલક, ડુંગળી, લીલા ધાણા, મેથી, આદુ, લસણ ની પેસ્ટ,બધા મસાલા નાખીને. ચણા,ચોખા,નોલોટ. જરૂર મુજબ પાણી નાખી ગરમ તેલ માં ક્રિસ્પી પાલક પકોડા તળી લેવા. તેને લસણ ની ચટણી સાથે સર્વ કરો. Archana Parmar -
હેલ્થી લો કેલેરી રવા પુડલા
#તવાઆ રવા ના પુડલા ખૂબ હેલ્થી છે. તેમાં પાલખ,લીલા કાંદા,પનીર ,લીલું લસણ અને કોથમીર નાખી છે. તમે સવારે નાસ્તા માં કે રાત ના ડીનર માં પણ લઇ શકો.બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય.નોન સ્ટિક તવી પર આસાની થી લેસ ઓઇલ માં બને છે. Krishna Kholiya -
-
ફણગાવેલા મગ નું સલાડ(sparaut mag nu salad recipe in Gujarati)
#GA4#week-5#પઝલ-કી-બીટ સલાડ ઘણી રીતે બનતા હોય છે. આજે સિમ્પલ અને હેલ્ધી ફણગાવેલા મગ ની સાથે બીટ,ગાજર,કાકડી,મરચુ નાંખી ને ચટપટા સલાડ બનાવ્યો છે. બીટ લોહતત્વ માટે ઉપયોગી છે. . મગ પણ ફણગાવેલા હોવાથી વધું પ્રમાણ માં ઉપયોગી છે.પોષકતત્વ રહે છે.સાથે પ્રોટીન પણ.તો જોઈએ.. સલાડ ની રેસિપિ.. Krishna Kholiya -
ફણગાવેલા મગ-મઠ અને મેથી-પાપડ નું શાક
#કઠોળફ્રેન્ડ્સ, મેથી-પાપડ નું શાક ટેસ્ટી અને હેલ્ધી છે .મેથી ડાયાબિટીસ ને કન્ટ્રોલ કરે છે તેમજ પીત - વાયુ નાશક છે . એવી જ રીતે ફણગાવેલા મગ-મઠ ખુબ જ પૌષ્ટિક હોય ત્યારે ત્રણેય ને મિક્સ કરી ને સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે. ગરમાગરમ રોટલી સાથે આ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે. asharamparia -
-
પાલક પુરી
#લીલી#ઇબુક૧ આજે લિલી નો લાસ્ટ ડે પૂરો થાય છે તો મેં પણ આજ ની છેલ્લી રેસિપી પોસ્ટ કરું છુ. પાલક જે લોહતત્વ થી, ફાઇબર યુક્ત છે.. તો જલ્દી બની જતી પા લક પુરી મુકું છું..જે બોવ જ ટેસ્ટી છે.દહીં,અથાણું, બટાકા ની સૂકી ભાજી સાથે બહુ જ સરસ લાગે છે. Krishna Kholiya -
ફણગાવેલા કઠોળ ના રોલ્સ
#CulinaryQueens#પ્રેઝન્ટેશન#અઠવાડિયું-3#પોસ્ટ-1આ વાનગી માં સ્વાસ્થ્યવર્ધક ફણગાવેલા કઠોળ અને બહુ ઓછાં મસાલા વાપરી ને આ સ્વાદિષ્ટ રોલ્સ બનાવ્યા છે. Jagruti Jhobalia -
રવા ના ઉત્તપમ
#રવાપોહા...આં રવા માંથી બનેલ ઉત્તપમ ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી છે નાસ્તા માં અને જમવા મા પણ ચાલે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
ફણગાવેલા કઠોળનું સલાડ
#હેલ્થી#goldenapron#post-6#india#post3તમારા છોકરા કઠોળના ખાતા હોય અને ના ભાવતા હોય તો એમને જો તમે આવી રીતે ફણગાવેલા કઠોળ નો સલાડ બનાવીને આપશો તો શોખ થી એ લોકો ખાશે. ફણગાવેલા કઠોળ નો સલાડ ખૂબ જ ટેસ્ટી અને હેલ્થ માટે પણ ખુબ જ સરસ હોય છે કેમ કે ફણગાવેલા કઠોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી ગણાય છે. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે અને લોહીને પાતળું કરે છે Bhumi Premlani -
-
સ્પ્રાઉટ કટલેટ - ફણગાવેલા મગ ની કટલેટ
ફણગાવેલા મગ (કઠોળ) પોષણ થી ભરપૂર હોય છે. પ્રોટિન, ફોલેટ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, મેંગેનીઝ અને વિટામિન સી અને કે થી સમૃદ્ધ હોય છે સ્પ્રાઉટ! Roopa Thaker
More Recipes
ટિપ્પણીઓ