ચટણી (Chutney Recipe In Gujarati)

Rekha ben @Rekha_dave4
ચટણી (Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ટામેટાં ડુંગળી લસણ મરચાં
ને કટ કરી લો - 2
ત્યાર બાદ તેને કટ કરી લો
- 3
પછી તેને ચોપર ની મદદ થી ચોપ કરો
- 4
હવે એક નોનસ્ટિક કડાઈમાં તેલ લઇ તેમાં આ મીસરણ નાખી ને સાંતળો
- 5
પાંચ સાત મીનીટ સાંતળીને તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી ને હલાવતા રહો
- 6
છેલ્લે તેમાં લીંબુનો રસ અને ગોળ નાખી ને બધું એક રસ થઇ જાય એટલે ચટણી તૈયાર
- 7
આ ચટણી ફીઝ માં લાંબો સમય સાચવી શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટોમેટો ચટણી (Tomato chutney recipe in Gujarati)
આ ચટણી ઢોકળા અને મમરા સાથે ખુબજ સ્વાદિષ્ટ લાગે 6#GA4#week4 Vidhi V Popat -
લસણ અને લાલ મરચાં ની ચટણી (Garlic Red Chilli Chutney Recipe In Gujarati)
#GA4#Week4#Chatani# લસણ અને લાલ મરચાં ની ચટણીઆ ચટણી ઢોકળાં, ઢેબરાં અને તીખા પુડલા સાથે સરસ લાગે છે. Colours of Food by Heena Nayak -
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
છત્તીસગઢ રેસિપી ચેલેન્જ#CRC : ટામેટાં ની ચટણીઆ ચટણી છત્તીસગઢ ની ફેમસ ચટણી છે. જે ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકાય છે. Sonal Modha -
ચટણી (Chutney Recipe in Gujarati)
# GA 4#week4આ બધી ચટણી પરાઠા ઢોસા સમોસા રોટલા ઘુઘરા માં બધા બહુ સરસ લાગે છે તો મે બનાવી છે તો તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
આ ચટણી ફરસાણ, રોલ, સેન્ડવીચ બધા માં જ વપરાય છે અને બહુજ ટેસ્ટી બને છે.ગ્રીન ચટણી (ઑલ પરપઝ ચટણી) Bina Samir Telivala -
લાલ મરચા લસણ ની ચટણી (Lal Marcha Lasan Chutney Recipe In Gujarati)
#GA4#Week4 આ ચટણી મા જો ગોળ નો ઉપયોગ ન કરીએ તો પણ એટલી જ સરસ લાગે છે.તેનો ઉપયોગ આપણે ચાઇનીઝ રેસિપી મા રેડ સોસ ની જગ્યા એ પણ કરી શકાય છે. Vaishali Vora -
ટોમેટો ચટણી(Tomato Chutney Recipe in Gujarati)
#GA4#WEEK4#CHUTNEY(POST:5)આ ચટણી પરોઠા, રોટલાં,થેપલાં, ઢોકળાં સાથે ખુબજ ટેસ્ટી લાગે છે. Isha panera -
કેપ્સીકમ ટોમેટો ચટણી (Bell pepper Chutney Recipe In Gujarati)
કેપ્સીકમ ની ચટણી વિશે ઘણા લોકો જાળતા નહી હોય.કેપ્સીકમ ની આ ચટણી ખુબજ સ્વાદિસ્ટ બને છે.#GA4#Week4 Aarti Dattani -
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4#WEEK4લીમડા ની ચટણી મે પહેલી વખત બનાવી છે પણ મે વિચાર્યું હતું તેના કરતાં વધારે મસ્ત બની છે.તમે પણ બનાવજો Deepika Jagetiya -
પૌઆ ની ચટણી (Poha Chutney Recipe In Gujarati)
#GA4#Week4#chutneyઆ ચટણી ફાફડા(પાટા ) ગાંઠિયા તેમજ વણેલા ગાંઠીયા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.આ ચટણી થોડી રફ જ રાખવી બહુ સ્મૂથ કરીએ તો ચીકાશ પકડી લે છે જે સારી નહીં લાગે . Kajal Sodha -
ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
આ ચટણી ને તમે પુડલા,ઢોસા,ઉતપમ સાથે સર્વ કરી શકાય છે. Avani Parmar -
દહીં ફૂદીના ચટણી (Curd Mint Chutney Recipe In Gujarati)
આ ચટણી કોઇ પણ ફરસાણ સાથે પીરસાય છે. સ્ટાર્ટર સાથે બહુ જ સરસ લાગે છે. Mrs Viraj Prashant Vasavada -
કોથમીર ગાંઠિયા ની ચટણી (Coriander Ganthiya Chutney Recipe In Gujarati)
#GA4#Week4Keyword: Chutneyલીલી ચટણી કોઈ પણ ડીશ સાથે મેચ થાય છે. અને ડીશ ને વધારે ટેસ્ટી બનાવી દે છે. આપડે આ ચટણી થેપલા, ભાખરી, સેન્ડવીચ, ભેળ ગમે તે ડીશ જોડે મિક્સ કરી શકીએ છીએ. અહી મે ૧ ટ્વીસ્ટ સાથે લીલી ચટણી બનાવી છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
લાલ મરચાં ની ચટપટી ચટણી
#તીખી મરચા નું નામ આવતા જ ઘણા લોકો ના મોં બગડી જાય છે ને??? તો આપ પણ આવી ચટણી બનાવી ખવડાવો. Binaka Nayak Bhojak -
લસણ ટામેટા ની ચટણી (Lasan Tomato Chutney Recipe In Gujarati)
#SFRઆ ચટણી થેપલા વડા અથવા ઢોકળા સાથે ખુબ જ સરસ લાગે છે સાતમમાં ઠંડુ ખાવાનું હોય ત્યારે આ ચટણી ખૂબ કામ લાગે છે Kalpana Mavani -
-
દાડમ ની ચટણી(dadam chutney recipe in gujarati)
દાડમની ચટણી એ ખાવા ના સાથે સાઈડ ડીશ માં યુસ કરી શકાય છે આ ચટણી ખૂબ ટેસ્ટી બને છે જે લોકો દાડમ નો ઉપયોગ ફળ તરીકે નથી કરતા એ લોકો પણ આ ચટણી જરૂર ખાશે સાથે બીજી થોડી સામગ્રી લઈ ને બનાવવામાં આવી છે આ એકદમ નવી ટેસ્ટી ચટણી...તો જોઈએ એની રેસિપી અને સામગ્રી. Naina Bhojak -
સ્મોકી ટોમેટો ચટણી (Smoky Tomato Chutney Recipe In Gujarati)
#GA4#Week7#Tomatoઆ ચટણી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે .. શાક ની ગરજ સારે છે ..થેપલા ભાખરી ભજીયા ગોટા બટેટા વડા બધા જ સાથે ખૂબ સરસ લાગે છે .. Aanal Avashiya Chhaya -
લસણની ચટણી(Lasan Chutney Recipe in Gujarati)
#GA4#Week4#Chutney#Post1ભાખરી સાથે ચટણી ખાવાથી ટેસ્ટી લાગે છે ખીચડી માં ઘી ને ચટણી ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે Kapila Prajapati -
લસણ કોપરાની ચટણી (Lasan Kopra Chutney Recipe In Gujarati)
#RC3#Redઅહીં લાલ સૂકા મરચાં નો ઉપયોગ કરી ને રેસીપી બનાવી છે,આ ચટણી વડાપાઉં, દાબેલી,ઢેબરા સાથે પણ સારી લાગે છે. Tejal Hitesh Gandhi -
જીરું ની ચટણી (Jeeru Chutney Recipe In Gujarati)
આ ચટણી મારાં ઘરે ભેળ બને ત્યારે અચૂક બને જ. આ ચટણી નો ટેસ્ટ ભેળ માં બહુ સરસ લાગે છે. જીરું ની ચટણી તમે થેપલા, પરાઠા સાથે ભી ખાઈ શકો છો. Shree Lakhani -
ચટણી..(chutney recipe in gujarati)
જમણ મા ચટણી મુખ્ય ભાગ ભજવે છે. બધા ફરસાણ સાથે પીરસાય છે. મે મરચાં નો ઉપયોગ ઓછો કરેલ છે... Mrs Viraj Prashant Vasavada -
-
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
Cooksnap ingredientsટામેટાં લીલાં મરચાં અને તેલ.આજે મેં ટામેટાં લસણ અને લીલાં મરચાં ની ચટણી બનાવી આ ચટણી તમે થેપલા પરોઠા કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો. એટલી લાગે છે. Sonal Modha -
ચાટ ચટણી (Chaat Chutney Recipe In Gujarati)
#નોર્થદિલ્હી ની સૌથી ફેમસ વાનગી કઈ છે? દિલ્હી ચાટદિલ્હી ચાટ મા વપરાતી વિવિધ ચટનીઓ હુ અહીંપ્રસ્તુત કરી રહી છું1 મીઠી ચટણી2 લીલી ચટણી3તીખી ચટણી Alka Parmar -
મેથી ની ચટણી (Fenugreek Chutney Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiમેથીની ચટણી મેથીની ચટણી એ આંધ્ર પ્રદેશ ની સ્વાદિષ્ટ & પૌષ્ટિક ચટણી છે... જે ગરમાગરમ ભાત...ઇડલી...ઢોંસા સાથે ખવાય છે... રોટલી.. પરોઠા... અને ભજીયા સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Ketki Dave -
બોમ્બે સ્ટ્રીટ સ્ટાઇલ ચટણી (Bombay Style Chutney Recipe In Gujarati)
#GA4#Week4 Archana Dhanwani Jobanputra -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24#Garlicઆપડે બહુ જુદી જુદી જાતની લસણ ની ચટણી મો પણ ઉપયોગ કરતાં હોઈએ છીએ. લસણની સૂકી ચટણી,વઘારેલી લસણ ની ચટણી, લીલા લસણની ચટણી,મારવાડી લસણ ની ચટણી, પાઉંવડા ની ચટણી, કાઠિયાવાડી સ્ટાઈલની લસણ ની ચટણીઓ, બધી ચાટ ઉમેરતી લસણ ની ચટણી. આજે આ બધા માંથી હું બે જાતની લસણ ની ચટણી બનાવી રહી છું. પાઉંવડા માં વપરાતી ચટાકેદાર મહારાષ્ટ્ર ની ફેમસ સુકી ચટણી અને કાઠિયાવાડ ની ચટણી. મુંબઈ(મહારાષ્ટ્ર)ના ફેમસ એવા પાઉંવડા માં એના લસણ ની સુકી ચટણી નું ખુબ જ મહત્વ હોય છે. એનાં વગર વડાપાઉં માં જરા પણ મઝા નથી આવતી. ખુબ જ ઓછા ઘરમાં જ અવેલેબલ હોય એવાં સામાન માંથી ખુબ જ ઝડપથી એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવવા માં આવે છે. એને બનાવ્યા પછી કાચ ની બોટમાં ભરી તમે ૧ મહિનો આરામથી રાખી શકો છો. અમારી ઘરે વડાપાઉં બધા ના ખુબ જ ફેવરેટ છે, એટલે વારંવાર આ ચટણી નો ઉપયોગ થતો હોય છે.કાઠિયાવાડ(સૌરાષ્ટ્ર) માં પણ લસણ ની ચટણી બહુ જ પ્રખ્યાત છે. કાઠિયાવાડી લોકોને લસણની ચટણી વિના ફાવે જ નહીં. ત્યાં લોકો સવાર, સાંજ જમવા સાથે લસણ ની ચટણી જરુર થી લે છે. એમની જ સ્પેશિયલ રીતની ચટણી બે પ્રકારની હોય છે. સૂકી અને ગ્રેવીવાળી લસણની ચટણી. મોટા ભાગ ના એમનાં કુકીંગ માં પણ આ જ લસણ ની ચટણી નો ઉપયોગ કરતા હોય છે. આ ચટણી બનાવવી પણ બહુ જ સહેલી છે. ચટણી બનાવી કાચની બોટલમાં ભરી ૧૫ દિવસ સુધી રાખી સકાય છે. આજે મેં એમની સૂકી ચટણી ખુબ જ ઓછા સામાનમાંથી બનાવી છે. બહુ જ સ્વાદિષ્ટ ચટણી બની છે. બાજરાના રોટલા જોડે તો આ ચટણી બહુ જ સરસ લાગે છે.જો તમને પણ આવી લસણ ની ચટણી ખાવાની મજા આવતી હોય અને ઈચ્છા થતી હોય તો તમે પણ આ ચટણી જરુર થી બનાવી જોજો. આજે જ બનાવી ને ભરી લો આ લસણ ની ચટણી.#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
-
ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#CRC છત્તીસગઢ ની આ ચટણી ટેસ્ટ માં બહુ સરસ લાગે છે .આ ચટણી બહુ ઝડપ થી બની જાય છે .આ ચટણી બહુ ઓછી સામગ્રી થી બનાવવા માં આવે છે . Rekha Ramchandani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14836667
ટિપ્પણીઓ (3)